પીએમ કિસાન યોજનાના 14 માં હપ્તા વિશે માહિતી. ચેક કરો તમારું નામ યાદીમાં છે કે નહીં.

Pm kisan 14th installment, PM કિસાન યોજનાના 14 માં હપ્તા: ભારત સરકારે દેશના ખેડૂતોના આર્થિક અને સામાજિક વિકાસ ને પ્રોત્સાહન આપવા માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકેલી છે. આવી જ એક યોજના પ્રધાન મંત્રી કિસાન યોજના છે આ યોજના દ્વારા ભારત સરકારનો હેતુ ખેડૂતોને આર્થિક રીતે મજબૂતી આપવાનો છે. આલેખ દ્વારા આપણે માહિતી મેળવીશું કે પીએમ કિસાન યોજના ની યાદીમાં આવેલા કિસાનોના 14 માં હપ્તાની તપાસ કેવી રીતે કરવી અને આ યોજના વિશેની માહિતી મેળવીશું.

PM કિસાન યોજના (PM kisan Yojna)

પ્રધાનમંત્રી કિસાન યોજના દ્વારા પાત્રતા ધરાવતા કિસાનોને દર વર્ષે 6000 રૂપિયા નું વાર્ષિક હતું પ્રદાન કરે છે. એટલે કે દર ચાર મહિને કિસાનના ખાતામાં ₹2,000 ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજના દ્વારા સમગ્ર ભારતના કિસાનોને લાભ મળે છે. આ યોજનામાં પાત્રતા ધરાવતા કિસાનોનો 14મો હપ્તો થોડા સમયમાં ટ્રાન્સફર કરવામાં આવશે. પ્રધાનમંત્રી કિસાન યોજના એટલે કે PM સન્માન નિધિ યોજના જેનું હેતુ સમગ્ર ભારતમાં ખેડૂતોને આર્થિક રીતે મજબૂતી પ્રદાન કરવાનો છે. પીએમ સન્માન નિધિ યોજના દ્વારા લાયકાત ધરાવતા ખેડૂતોને તેમના બેંક ખાતામાં દર વર્ષે 6000 રૂપિયા અને અત્યાર સુધીમાં 13 હપ્તા ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. તેમજ 14 માં હપ્તાની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે.

પીએમ કિસાન યોજના (PM kisan Yojna) યાદીમાં તમારું નામ છે કે નહીં તે તપાસો

પીએમ કિસાન યોજનામાં તમારું નામ યાદીમાં સામેલ છે કે નહીં તે ચેક કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ નું પાલન કરો.

 • સૌપ્રથમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ની ઓફિશિયલ વેબસાઈટ PMKISAN.GOV.IN માં વિઝીટ કરો. ક્લિક થઈ શકે તેવી વેબસાઈટ લીંક આ લેખના અંતમાં આપેલી છે.
 • વેબસાઈટ ઓપન કર્યા બાદ ખેડૂત કોર્નર ના વિકલ્પ પર ક્લિક કરો જે તમને એક નવા પેજ તરફ લઈ જશે. ત્યારબાદ PMKSNY લાભાર્થી યાદી ના વિકલ્પ પર ક્લિક કરો ત્યારબાદ તમારી સામે એક નવું ફોર્મ ઓપન થશે.
 • જેમાં રાજ્ય, જીલ્લો, બ્લોક અને ગામની વિગતો માંગેલી થશે. જેમાં તમારા શહેર રાજ્ય અને જિલ્લાની વિગતો કરો.ત્યારબાદ રિપોર્ટ મેળવવા ના વિકલ્પ પર ક્લિક કરો.
 • ક્લિક કર્યા બાદ તમારા આખા ગામના લાભાર્થી ખેડૂતોની યાદી તમારી સમક્ષ આવશે જેમાં તમારું નામ ચેક કરી શકો છો.

પીએમ કિસાન યોજનાના (PM kisan Yojna) 14માં હપ્તાની માહિતી ચેક કરો

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 14 મહત્તાની માહિતી મેળવવા માટે નીચે મુજબના સ્ટેપનું પાલન કરો.

 • પીએમ કિસાન યોજનાની ઓફિસિયલ વેબસાઈટ (PMKISAN.GOV.IN) ની વિઝીટ કરો. આ વેબસાઈટ લેખના અંતમાં ક્લિક થાય તેવી દર્શાવેલી છે.
 • ઓપન કર્યા બાદ ખેડૂત કોર્નરના વિકલ્પ પર ક્લિક કરો. અને લાભાર્થી સ્થિતિ સિલેક્ટ કરો.
 • ત્યારબાદ આ યોજનામાં નોંધાયેલ ખેડૂતનો આધાર નંબર અથવા બેન્ક એકાઉન્ટ નંબર માંગેલી જગ્યામાં દાખલ કરો.
 • ત્યારબાદ ડેટા મેળવવો પર ક્લિક કરો. એમાં તમારા ખાતામાં ટ્રાન્સફર થયેલ હપ્તાની માહિતી દર્શાવતું પેજ ઓપન થાય છે.

નોંધ: જે ખેડૂતોએ eKYC ની પ્રોસેસ કરી નથી તેવા કિસાનોને આ હપ્તાનો લાભ મળવા પાત્ર નથી. જો તમારા એકાઉન્ટમાં eKYC ની પ્રક્રિયા પૂર્ણ કરાય ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી એ કહેવાય છે પ્રક્રિયા પૂર્ણ કરવા માટે નીચે દર્શાવેલી માહિતી વાંચો.

આ લેખ વિશે પણ વાંચો
ખેડૂતોને બિયારણ ખરીદવા માટે સરકાર આપી રહી છે 75,000 રૂપિયા ની સહાય. જાણો અહીં કેવી રીતે અરજી કરવી.
SBI કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને મળી રહ્યા છે 3 લાખ રૂપિયા, જાણો અહીં કેવી રીતે.
ચાલુ કરો સરગવાની ખેતી અને મેળવો તગડું વળતર, છોડ દીઠ 10,000 મેળવો. અહીં જાણો કેવી રીતે

પીએમ કિસાન eKYC ઓનલાઈન અપડેટ

પીએમ કિસાન યોજના માટે eKYC કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ નું પાલન કરો.

 • સૌપ્રથમ નિયમ Pm કિસાન યોજનાની ઓફિસિયલ વેબસાઈટ (PMKISAN.GOV.IN) વિઝીટ કરો. જે વેબસાઈટ આ લેખના અંતમાં ક્લિક થાય તેવી દર્શાવેલી છે.
 • ત્યારબાદ e-KYC ના વિકલ્પ પર ક્લિક કરો. જેમાં તમારા આધાર કાર્ડ નંબર કેપ્ચા કોડ અને તમારા આધાર કાર્ડ સાથે લીંક કરેલો મોબાઈલ નંબર વિશેની માહિતી માંગશે જે એન્ટર કરો.
(PMKISAN.GOV.IN)
Source: (PMKISAN.GOV.IN) select -KYC option
 • માહિતી દાખલ કર્યા બાદ તમારા મોબાઈલ નંબરમાં એ ઓટીપી પ્રાપ્ત થશે KYC ની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે આવેલો ઓટીપી માંગેલી જગ્યામાં દાખલ કરો.
 • આ ઓટીપી તમારા આધાર કાર્ડમાં જે નંબર રજીસ્ટર હશે તે નંબર પર ઓટીપી આવશે.
Pm કિસાન યોજનાની ઓફિસિયલ વેબસાઈટ અહીં ક્લિક કરો
e-KYC માટે અહીં ક્લિક કરો
આવી બીજી ખબર મેળવવા માટે અમારું whatsapp ગ્રુપ જોઈન્ટ કરો અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
આ લેખ વિશે પણ વાંચો
વિશ્વની 5 સૌથી મોંઘી અને વૈભવી હોટલ. આ હોટલમાં એક રાત્રી રોકાવાનું ભાડું તમારી પાંચ વર્ષની આવક બરાબર છે.
દુનિયાના ટોપ 5 સૌથી મોટા ડેમ. એટલા મોટા ડેમ છે કે જો તૂટે તો અડધી પૃથ્વીમાં પાણી પહોંચી જાય.
દુનિયાનું સૌથી મોટું કોર્પોરેટ બિલ્ડીંગ બન્યું સુરતનું ડાયમંડ બોર્સ, જાણો આ બિલ્ડીંગની ખાસિયત