Anyror Gujarat 7/12 online Utara 2024 | 7/12 ના ઉતારા ઓનલાઇન મેળવો | Urban & Rural land record gujarat

Anyror gujarat 7/12 online utara કઢાવવા માટેની માહિતી આ લેખમાં કરવામાં આવશે. તો મિત્રો આ લેખને છેલ્લે સુધી વાંચવા વિનંતી. જેથી તમને પૂર્ણ માહિતી મળી રહે. 7/12 ના ઉતારા ડાઉનલોડ કરવા માટે અને જમીનના સર્વે નંબર જોવા માટે તમારે anyror.gujarat ઓફિશિયલ વેબસાઈટ google ઉપર આપવામાં આવી હોય છે તેની ઉપર સર્ચ કરવાનું રહેશે. અથવા તો i-ora આ પોર્ટલ ઉપર જઈને પણ તમે 1951 થી લઈ જુના 7/12 ના ઉતારા ઓનલાઈન ડાઉનલોડ કરી શકશો. તેમજ anyror@anywhere near gandhinagar, gujarat Revenue Department માં જેવી જગ્યા પર ઓફલાઈન સેવા ઉપલબ્ધ છે. 7/12 utara online website anyror.gujarat.gov 7/12 ની નકલ ઓનલાઇન પ્રિન્ટ ગુજરાત કઢાવવા માટે પણ તમારે google પર આપેલી anyror gujarat પોર્ટલ ઉપર જવું પડતું હોય છે અને ત્યાંથી જ તમે તમારા જમીનના રેકોર્ડ જોઈ શકો છો તેમ જ ગ્રામીણ લેન્ડ રેકોર્ડ અને શહેરી લેન્ડ રેકોર્ડ પણ તમે મેળવી શકો છો.

anyror@anywhere gujarat ઉપર જઈને તમે તમારી જમીનના સર્વે નંબરથી લઈને બધી જ વિગતો મેળવી શકો છો.anyror 7/12 utara near ahmedabad, gujarat તમે જાણી પણ શકો છો.

7/12 gujarat anyror (ગુજરાત) portal વિશેષતા

1. 8 અ ના ઉતારા
2. e-CHAVDI (ઈ-ચાવડી)
3. જૂના સ્કેન કરેલા ગામ નંબર– 7/12 ની વિગતો)
4. જૂના સ્કેન કરેલા હકક પત્રક ગામ નંબર-6 ની વિગતો)
5.VF-7 Survey No Details (ગામ નંબર-7 ની વિગતો)
6. ગા.ન- (8અ ની વિગતો)
7.VF-6 એન્ટ્રી Detail (હક્ક પત્રક ગા. ન. 6 ની વિગતો)
8. 135-D Notice for Mutation ( હક્ક પત્રક ફેરફાર માટે 135-ડી ની નોટીસ)
9. New Survey No From Old For Promulgated Village
10. Entry List By Month Year
11. Integrated Survey No. Detail (સરવે નંબરને લગતી સંપૂર્ણ માહિતી)
12. Revenue Case Details
13. Know Khata By Owner Name (ખાતેદારના નામ પરથી ખાતુ જાણવા)
14. upin દ્વારા સર્વે નંબરની વિગતો જાણો
15. પ્રિમિયમ ભરવા પરવાનગી મેળવવા
16. બિનખેતી પરવાનગી મેળવવા
17. બિનખેતી પ્રિમિયમ સાથે બિનખેતી પરવાનગી
18. પ્રામાણિક ઔદ્યોગિક હેતુ પ્રમાણપત્ર મેળવવા
19. જમીન ખરીદવા પરવાનગી મેળવવા
20. હક્કપત્રક સંબંધિત અરજી
21. સિટી સરવે કચેરી સંબંધિત અરજીઓ
22. જમીન સર્વે નંબર નકશો જોવા માટે
23. જમીન માપણી સંબંધિત અરજી
24. ખેડૂત ખરાઈ પ્રમાણપાત્ર મેળવવા
25. ગુજરાત જમીન પચાવવા પર અધિનિયમ-2020

7/12 અને 8અ ના ઉતારામાં કઈ કઈ વિગતોનો સમાવેશ કરવામાં આવે છે?

  1. Survey No Detail (સરવે નંબરની વિગતો)
  2. જમીન દસ્તાવેજોની વિગતો
  3. માલિકી, સર્વે નંબર, જમીનનો પ્રકાર
  4. જમીનનું ક્ષેત્રફળ
  5. ખેડૂતોઓએ પાક લોન લીધેલી હોય તો પણ જાણી શકાય છે.

જમીનનો રેકોર્ડ જોવા માટે – શહેરી & ગ્રામીણ – જમીન કોના નામે છે?

જો તમે શહેરમાં રહો છો અને તમારે જમીનના રેકોર્ડ જોવા છે તો urban land record ના ઓપ્શન ઉપર ક્લિક કરો. અને નીચે આપેલા બધા સ્ટેપને ફોલો કરતા જાવ જેથી કરીને તમે તમારા શહેરી વિસ્તારના 7/12 ના ઉતારાઓ તમે ડાઉનલોડ કરીને પ્રિન્ટ પણ કાઢી શકો છો. અને 7/12 ની નકલ ઓનલાઇન પ્રિન્ટ ગુજરાત ઉપર ક્લિક કરી ડાઉનલોડ કરી લો. જમીન કોના નામે છે. તે ચેક કરવા માટે નીચે દર્શાવેલા પગલાનું પાલન કરો અને ચેક કરો કે જમીન કોના નામે છે તેમજ ક્ષેત્રફળ, નકશો 7/12 વિશેની સમગ્ર માહિતી માટે માહિતી અંત સુધી વાંચો

URBAN and Rural Land Records (જમીનનો રેકોર્ડ જોવા માટે – શહેરી-ગ્રામીણ)  જમીન કોના નામે છે? ના સ્ટેપ નીચે મુજબ આપેલા છે.

  • સૌ પ્રથમ તમારે google ઉપર સર્ચ કરી anyror gujarat ની વેબસાઈટ પર જવાનું રહેશે.

 

 

Anyror Gujarat 7/12 online Utara 2024 | 7/12 ના ઉતારા ઓનલાઇન મેળવો
Search on google Anyror
Anyror Gujarat 7/12 online Utara 2024 | 7/12 ના ઉતારા ઓનલાઇન મેળવો
Anyror official website home page
  • પછી તમારે URBAN Land Records (જમીનનો રેકોર્ડ જોવા માટે – શહેરી) અથવા Rural Land Records (જમીનનો રેકોર્ડ જોવા માટે -ગ્રામીણ) વિકલ્પ પર ક્લિક કરવાની રહેશે જે નીચે ફોટો મુજબ ખુલશે.
Anyror Gujarat 7/12 online Utara 2024 | 7/12 ના ઉતારા ઓનલાઇન મેળવો
Anyror official website home page
Anyror Gujarat 7/12 online Utara 2024 | 7/12 ના ઉતારા ઓનલાઇન મેળવો
તમારી જરૂરિયાત મુજબ ગ્રામીણ અથવા શહેરી વિકલ્પ પસંદ કરો
  • તે પછી તમે જે સુવિધા નો લાભ લેવા માંગતા હોય (ગ્રામીણ અથવા શહેરી)  એ ઓપ્શન સિલેક્ટ કરી એની ઉપર ક્લિક કરો.
  • પછી તમે તમારો જિલ્લો સીટી સર્વે ઓફિસ વોર્ડ નંબર સર્વે નંબર અને સીટ નંબર ની તમામ વિગતો ભરી દયો.
Anyror Gujarat 7/12 online Utara 2024 | 7/12 ના ઉતારા ઓનલાઇન મેળવો
ઓનલાઈન ફોર્મમાં તમામ જરૂરી વિગતો ભરો
  • તે થઈ ગયા બાદ તમારે નીચે આપેલા કેપ્ચા કોડ નાખવાનો રહેશે અને તે કોડ નાખ્યા બાદ Get record details ઉપર ક્લિક કરો.
  • પછી એક નવું પેજ ખુલશે અને તમે જે સેવાનો વિકલ્પ સિલેક્ટ કર્યો હશે તેની બધી માહિતી ખુલશે અને તેની તમે પ્રિન્ટ પણ કાઢી શકશો.

તો મિત્રો, આજે આપણે આ લેખ દ્વારા Anyror gujarat 7/12 online utara ની માહિતી કઈ રીતે ડાઉનલોડ કરી શકે છે એ જાણ્યું ડાઉનલોડ કરવા માટે iora gujarat gov ની વેબસાઈટ ઉપરથી પણ 7/12 ની નકલ ઓનલાઇન આપણે કાઢી શકીએ છીએ.

Anyror Gujarat 7/12 સંબંધિત વારંવાર પૂછાતા સવાલો| FAQ

1. હું ગુજરાતમાં 7/12 અને 8અ ના ઉતારા ઓનલાઈન કઈ રીતે ડાઉનલોડ કરી શકું?

  • હું ગુજરાતના 7/12 અને 8અ ના ઉતારા ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે google ઉપર તેની ઓફિશિયલ વેબસાઈટ Https://anyror.gujarat.gov.in/ ઉપર જઈને Rural Land Records (જમીનનો રેકોર્ડ જોવા માટે – ગ્રામીણ) ના ઓપ્શન ઉપર ક્લિક કરીને VF-7 Survey No Details (ગામ નંબર-7 ની વિગતો) ના વિકલ્પ ઉપર જઈને ડાઉનલોડના બટન ઉપર ક્લિક કરી ડાઉનલોડ કરી શકીશ.

2. 7/12 ઓનલાઈન ઉતારા નો અર્થ થાય શું છે?

  • 7/12 ઉતારા એ ગુજરાતમાં જમીન ધરાવતા માલિકોનો કાનૂની દસ્તાવેજ સ્થાપિત કરે છે.

3. ગુજરાતમાં કેટલી જંત્રી ચાલે છે?

  • અત્યારે ગુજરાતમાં જંત્રી(ગુજરાત જમીન મૂલ્ય પ્રમાણપત્રની જંત્રી) એ કાનૂની દસ્તાવેજ પ્રમાણે છે જે નિયમિત અંતરાલે મકાન અથવા જમીનના દર નો ઉલ્લેખ કરતી હોય છે. તેમાં ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે જમીન કે મકાનના યુનિટ રેટ નક્કી કરવામાં આવતા હોય છે. તે ઉપરથી જંત્રી લેવામાં આવતી હોય છે.

4. 7/12 ઉતારા ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

  • 7/12 ઉતારા ની ઓફિશિયલ વેબસાઈટ anyror.gujarat.gov.in છે.

મિત્રો, આ રીતે તમે તમારા 7/12 અને 8અની ઉતારાની નકલ જાણી શકો છો. આ લેખમાં તમને કંઈક નવી માહિતી મળી એવું ઇચ્છું છું. તો મિત્રો, તમારા મિત્રોને પણ તમે આ લેખ શેર કરો. જેથી એ લોકોને પણ 7/12 અને 8અના ઉતારા ઓનલાઈન કઈ રીતે ડાઉનલોડ કરવા તેની માહિતી મળે. તેમજ બીજી નવી માહિતી જાણવા માટે નીચે આપેલા અમારા instagram અને facebook ના આઇકન ઉપર ક્લિક કરી અમારા પેજને ફોલો કરો. તેમજ whatsapp નું આઈકન આપ્યું હશે તેની ઉપર ક્લિક કરી અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ જાવ.

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો