ગોંડલ માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ | Gondal Market Yard (APMC) rate Today | Gondal yard aaj na bajar bhav

ગોંડલ માર્કેટ આજના બજાર ભાવ: ગોંડલ માર્કેટિંગ યાર્ડ નું એડ્રેસ – માર્કેટિંગ યાર્ડ ગોંડલ, ગુંદાળા, ગોંડલ, ગુજરાત 360311

ગોંડલ માર્કેટ આજના બજાર ભાવ

  • ગોંડલ માર્કેટિંગ યાર્ડ કપાસના ભાવ

ગુજરાતનું સૌથી મોટું મનવામાં આવતું માર્કેટિંગ યાર્ડ એટલે ગોંડલ માર્કેટિંગ યાર્ડ. કે જેને ગુજરાતનું મોટામાં મોટું માર્કેટિંગ યાર્ડ ગણવામાં આવે છે. તે રાજકોટ જિલ્લાની નજીક આવેલું છે. ઘણા ખેડૂતો તેને ઉત્પાદનના વેચાણ માટે એપીએમસી ગોંડલ માર્કેટ યાર્ડમાં જોતા હોય છે. આજના કપાસનો સૌથી ઊંચો ભાવ ગોંડલ યાર્ડમાં 1456 રૂપિયા છે. અને સૌથી નીચો કપાસ નો ભાવ 1101 રૂપિયા છે.

  • ગોંડલ માર્કેટિંગ યાર્ડ ડુંગળીના ભાવ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે ડુંગળીના ભાવ જોવા જાય તો 81 રૂપિયાથી લઈ 311 રૂપિયા સુધી ગયેલા છે. તેમજ સફેદ ડુંગળીના ભાવ 210 રૂપિયાથી 260 રૂપિયા રહેલ છે.

  • ગોંડલ માર્કેટિંગ યાર્ડ જીરાનો ભાવ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે જીરાનો ભાવ જોવા જાય તો ઊંચામાં ઊંચી બોલી 4371 રૂપિયામાં લગાડેલ છે તેમ જ નીચો ભાવ ₹ 3,501 થયેલ છે.

ગોંડલ માર્કેટ આજના ફ્રુટ બજાર નો ભાવ

મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી નું આગમન થઈ ચૂક્યું છે. આજના કેસર કેરીના બજાર ભાવ જોવા જાય તો ઊંચામાં ઊંચો ભાવ ₹3200 સુધી હરાજી થયેલી હતી અને નીચો ભાવ ₹700 હતો.તેમજ હાફૂસ કેરી પણ 3000 રૂપિયા ઊંચા ભાવે હરાજીમાં આવી હતી . ત્યારબાદ સફરજન નો પણ ઊંચો ભાવ 3000 સુધી ગયેલો હતો.

ફ્રુટ નું નામ નીચો ભાવ ઉંચો ભાવ
મોસંબી 600 1100
જામફળ 300 600
દાડમ 400 1000
સફરજન 1400 2600
ચીકુ 300 600
ટેટી 300 500
કેળા 500 700
સંતરા 1000 2000
તરબુચ 180 260
દ્રાક્ષ 800 1200
કેસર કેરી 1000 2500
હાફુસ કેરી 1600 2600

ગોંડલ શાકભાજી માર્કેટયાર્ડ નો ભાવ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે સૌથી મોંઘા ભાવે કોઈ શાકભાજી વેચાણ હોય તો એ લીંબુ છે. ખેડૂત મિત્રો લીંબુના આજનો ઊંચો ભાવ 2600 રૂપિયા ગયેલ છે અને નીચો ભાવ 1600 રૂપિયા રહેલ છે. ત્યારબાદ ચોરા નો ભાવ પણ 2400 રૂપિયા સુધી ગયેલ છે. તેમજ ખેડૂત મિત્રો મરચાં અને ગુવાર ની વાત કરીએ તો તેનો ઊંચો ભાવ 1400 રૂપિયા સુધી ગયો હતો.

શાકભાજી નું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ટામેટા 200 500
મરચા 800 1400
ગુવાર 1000 1400
કોબીજ 160 300
દૂધી 200 280
ગિસોડા 400 1000
ફુલાવર 200 400
લીંબુ 2000 2800
ચોરા 800 1600
કાકડી 200 400
રીંગણ 160 300
ભીંડા 400 600
કરેલા 500 700
ગલકા 300 500
ગાજર 180 240
ટીંડોરા 400 800
વાલ 1000 1200
વટાણા 1200 1600
શક્કરિયા 300 360
કેરી કાચી 600 1000
બટાકા 381 500
કાચા પપૈયા 140 220
આદુ 2000 2500
મકાઈ લીલી 300 360
કેળા કાચા 500 600
પરવળ 1200 1400
ગુંદા 400 800

 

ખેડૂત મિત્રો બીજા ખેડૂતોને પણ આ લેખ મોકલી દો જેથી તે લોકો પણ આજનો બજાર ભાવ શું છે? તે જાણી શકે તેમજ બીજી માહિતી માટે અમારી સાથે જોડાઈ રહો.