5 most luxurious and expensive hotels in the world: આપણા દેશમાં ઘણી બધી લક્ઝરીયસ હોટલો આવેલી છે જેવી કે તાજ હોટલ રામબાગ પેલેસ જયપુર તાજ લેક પેલેસ ઉદયપુર, જેવી અન્ય. એવી જ રીતે આજે આપણે વિશ્વની મોસ્ટ લક્ઝરીયસ હોટલ, હોટલનું સ્થાન, હોટલ નું ભાડું, હોટલમાં કેટલા રૂમ છે, ટોટલની વિવિધ લક્ઝરીયસ ફેસીલીટી વિશે માહિતી મેળવીશું.
ધ લવર્સ ડીપ સેન્ટ લુસિયા સબમરીન – અંડરવોટર હોટેલ
હોટલ નું સ્થળ | એટલાન્ટિક મહાસાગર સાથેની સીમા પર પૂર્વ કેરેબિયન સમુદ્રમાં વેસ્ટ ઈન્ડિઝના એક ટાપુ દેશ સેન્ટ લુસિયામાં |
હોટલનું 24 કલાક નું ભાડું | 2,17,000,00 રૂપિયા |
કેટલા રૂમ છે | સબમરીન હોટલ |
લવર્સ ડીપ તરીકે જાણીતી આ હોટલ સમુદ્રના પાણીની અંદર તરતી સબમરીનમાં બનાવેલી છે. નામ પરથી અંદાજો લગાવી શકાય છે કે આ હોટલ પ્રેમીઓ અને નવા યુગલ માટે ખૂબ જ હોટ ફેવરિટ હનીમૂન સ્થાન છે. આ હોટલની ખાસિયત એ છે કે એમાં તમને એક સબમરી ડ્રાઇવિંગ માટે ખાનગી કેપ્ટન આપવામાં આવે છે જે તમારા આદેશ મુજબ તમે કહેશો એ રૂટ પર તમને દરિયાની અંદર સફર કરાવે છે. આ ઉપરાંત આ હોટલમાં તમને ખાનગી રસોઈયા પણ આપવામાં આવે છે જે તમારી પસંદગી મુજબની બનાવવામાં સક્ષમ હોય છે.. આ તરતી સબમરીન હોટલમાં રૂમ વૈભવી તેમજ લાઇટિંગ નો ઉપયોગ કરીને આકર્ષક રીતે શણગારેલા હોય છે. આ હોટલ નું પ્રતિ 24 કલાક માટેનું ભાડું 2 કરોડ 17 લાખ રૂપિયા છે. આ ભાડુ હોટલના સૌથી વૈભવી અને મોંઘા રૂમનું ભાડું છે.
દુનિયાના ટોપ 5 સૌથી મોટા ડેમ. એટલા મોટા ડેમ છે કે જો તૂટે તો અડધી પૃથ્વીમાં પાણી પહોંચી જાય. | આખી પોસ્ટ વાંચવા ક્લિક કરો |
કોકોમો પ્રાઇવેટ આઇલેન્ડ ફીજી
હોટલ નું સ્થળ | ફીજી દેશ માં |
હોટલનું 24 કલાક નું ભાડું | 1 એકર આઇલેન્ડ માટે 4,10,000,00 રૂપિયા |
કેટલા રૂમ છે | 21 વિશિષ્ટ બીચસાઇડ વિલા, 5 લક્ઝરી હિલટોપ નિવાસો |
ગ્રેટ એસ્ટ્રોલેબ રીફ દ્વારા સંચાલિત કોકોમો પ્રાઇવેટ આઇલેન્ડ હોટલ પ્રવાસી ને એક ઉત્તમ અને ખૂબ જ લક્ઝરીયદ સેવા પૂરી પાડવા માટે તે જાણીતું છે. આ હોટલ લેંગ વોકર એઓ દ્વારા ફીજી દેશમાં આવેલા દરિયામાં રહેલા ટાપુ પર ડિઝાઇન કરવામાં આવેલી છે. આ હોટલ પ્રવાસીને એક લક્ઝરીય ફીલિંગ આપવા માટે દૈનિક હાઉસકીપિંગ,એર કન્ડિશનિંગ રૂમ, ફ્રી વાઇફાઇ, એરપોર્ટ થી હોટલ ટ્રાન્સફર સર્વિસ, તેમજ બીજી ઘણી બધી લક્ઝરીયસ સેવાઓ પૂરી પાડે છે. આ ઉપરાંત બાળકો માટે હોટલમાં ઘણી બધી લક્ઝરીયસ સર્વિસ જેવી કે ક્લબ, શટલ સેવા, અને બાર્બેક સુવિધા પૂરી પાડે છે. આ હોટલમાં તમે અલગ અલગ સાઈઝના આખા આઇલેન્ડ નું બુકિંગ કરી શકો છો. તેમ જ સિંગલ રૂમ ની સુવિધા પણ આપવામાં આવી છે હોટલનું પ્રતિ 24 કલાક નું ભાડું ચાર કરોડ દસ લાખ રૂપિયા છે.
વિશ્વની 5 સૌથી અઘરી પરીક્ષાઓ. આ 5 પરીક્ષા માંથી જો એક પણ પરીક્ષા પાસ કરી લીધી તો સમજો બેડો પાર થઈ ગયો | આખી પોસ્ટ વાંચવા ક્લિક કરો |
10 પાસ માટે સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક, મેળવો 22,000 સુધીનો પગાર, નોકરીની જાહેરાત તારીખ 2, જૂન, 2023 | આખી પોસ્ટ વાંચવા ક્લિક કરો |
પામ્સ કેસિનો રિસોર્ટ
હોટલ નું સ્થળ | અમેરિકા, લાસ વેગાસ |
હોટલનું 24 કલાક નું ભાડું | 82,000,00 રૂપિયા |
કેટલા રૂમ છે | 700 રૂમ, (9000 સ્ક્વેર ફૂટમાં) |
અમેરિકાના લાસ વેગાસ માં આવેલી પામ્સ કેસિનો રિસોર્ટ હોટલ અમેરિકાની સૌથી મોંઘી અને લક્ઝરી હોટલ તરીકે ઉભરી આવે છે. આ હોટલ લક્ઝરીયસ હોટલ તરીકે જ નહીં પરંતુ અહીંયા સેલિબ્રિટી ને જોવાનું સ્થળ પણ માનવામાં આવે છે. આ હોટલ બે માળમાં અને 9,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલી છે આ હોટલમાં 700 થી વધુ લક્ઝરીયસ લોંગ તૈયાર કરવામાં આવ્યા છે. હોટલના ભાડાની વાત કરવામાં આવે તો પ્રતિ 24 કલાક નું 82 લાખ રૂપિયા છે.
હોટલ પ્રેસિડન્ટ વિલ્સન
હોટલ નું સ્થળ | જીનેવ, સ્વિટ્ઝર્લૅન્ડ |
હોટલનું 24 કલાક નું ભાડું | 59,000,00 રૂપિયા |
કેટલા રૂમ છે | 226 રૂમ |
હોટલ વિલ્સન પ્રેસિડન્ટ ના નજારા થી ભરપૂર તેમજ વિવિધ સેવાઓ ક્યારે ના જોઈ હોય તેવી ફીલિંગ્સ નો અનુભવ તેમના પ્રવાસીઓને કરાવે છે આ હોટલ તળાવના કિનારે બનાવેલી છે આ હોટલ તળાવના કિનારે બનાવાયેલી છે જેથી પ્રવાસી તળાવનો કુદરતી નજારા નો લાભ લઈ શકે છે. આ હોટલમાં 226 રૂમ અને અને હોલ છે. આ હોટલ માં ક્ષ ણ ફોન કરન્સ કોલ પણ બનાવાયેલો છે આ કોન્ફરન્સ હોલની કેપેસિટી 800 માણસની છે આ હોટલનો કોન્ફરન્સ રૂમ ઇન્ટરનેશનલ બિઝનેસ અને પોલિટિક્સ મિટિંગ માટે ઘણોફેમસ છે. આ હોટલમાં ઘણી બધી હસ્તીઓએ લક્ઝરીય સેવાનો લાભ લીધો છે. આ હોટલમાં બિલ ગેટ્સ, રિચાર્ડ બ્રેન્સન, માઈકલ જેક્સન, રીહાન્ના જેવા અન્ય ઘણા પ્રતિષ્ઠિત વ્યક્તિએ આ હોટલનો આનંદ માણ્યો છે. જો હોટલના ભાડાની વાત કરવામાં આવે તો પ્રતિ 24 કલાક નું ભાડું 59,54,000 છે.
હિલ ટોપ વીલા ફીજી
હોટલ નું સ્થળ | લૌકાલા આઇલેન્ડ, ફિજી |
હોટલનું 24 કલાક નું ભાડું | 50,000,00 રૂપિયા |
કેટલા રૂમ છે | – |
આવેલા હોટલ દરિયાકાંઠાના હરિયાળી થી ઘેરાયેલા ટાપુ પર બનાવવામાં આવેલ છે આ હોટલમાં એક પ્રાઇવેટ સુધીનું કુલ મસાજરૂમ આપવામાં આવે છે આ ઉપરાંત પ્રાઇવેટ રસોયા અને નાના બાળકોને સાચવવા માટે આયા પણ ઉપલબ્ધ કરાવે છે. આ તલનું પ્રતિ 24 કલાક નું ભાડું 50 લાખ રૂપિયા છે.
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
વ્હાલી દીકરી યોજના – અહીંથી ફોર્મ ભરો યોજના માટે અને મેળવો 1,10,000 રૂપિયા | આખી પોસ્ટ વાંચવા ક્લિક કરો |