સાત પાંચ થી લઈને ગ્રેજ્યુએટ માટે સરકારી ભરતી પાટડી નગરપાલિકામાં વિવિધ ખાલી પડેલા ભદ પર ભરતી પગાર 1 લાખ રૂપિયા. આજકાલ ના કોમ્પિટિશન ના યુગમાં યુવાનોની પહેલી પસંદગી સરકારી નોકરી હોય છે. કોઈપણ સરકારી નોકરી માટે અલગ અલગ પદ પ્રમાણે નોકરી બહાર પાડતી સંસ્થા દ્વારા ખાલી પડેલા પદો માટે યોગ્યતા, પસંદગી પ્રક્રિયા, કોલેજ ડિગ્રી પરીક્ષા દ્વારા અરજદારની પસંદગી કરવામાં આવે છે. તો ચાલો આપણે આ પોસ્ટ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની પાટડી નગરપાલિકા દ્વારા બહાર પડેલી આ ભરતીની વિશે આ તમામ માહિતી આ લેખ દ્વારા મેળવીશું.
ભરતી બહાર પાડતી સંસ્થા
સુરેન્દ્રનગર જિલ્લાની પાટડી નગરપાલિકામાં વિવિધ ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતી શરૂ કરવામાં આવી છે આ ભરતીની જાહેરાત ધરતી બહાર પાડતી સંસ્થા દ્વારા એક જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 3 ઓગસ્ટ 2023 છે.
આ ભરતી માટે લાયકાત અથવા પાત્રતા
ભરતી ની લાયકાત ની વાત કરવામાં આવે તો બધી જ પોસ્ટ માટે અલગ અલગ પાત્રતા છે.
જેમ કે ક્લાર્કની ખાલી પડેલી પોસ્ટ માટે ઉમેદવાર સ્નાતક હોવો જરૂરી છે તેમજ એની પાસે ccc કોર્સ નું સર્ટિફિકેટ હોવું પણ જરૂરી છે.
ઓડિટર પોસ્ટ માટે ઉમેદવારી બીકોમ કરેલું હોવું જોઈએ અને ccc કોર્સનું સર્ટિફિકેટ હોવું જોઈએ.
મુકાદમ પોસ્ટ માટે અરજદારનું ઓછામાં ઓછું સાત ધોરણ પાસ કરેલું હોવું જોઈએ.
સફાઈ કામદારની પોસ્ટ માટે અરજદારને ફક્ત લખતા અને વાંચતા આવડવું જરૂરી છે.
ટાઉન પ્લાનર પોસ્ટ માટે અરજદારે સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ અને સાથે સાથે ccc કોર્સનું સર્ટિફિકેટ પણ હોવું જરૂરી છે.
આ ભરતી વિશે પણ વાંચો12 ધોરણ પાંચ માટે ક્લાર્ક ની સરકારી નોકરી મેળવવા માટેની ઉત્તમ તક. 10 પાસ માટે સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક, મેળવો 22,000 સુધીનો પગાર |
પોસ્ટનું પગાર ધોરણ
આ ભરતીમાં પાટડી કોર્પોરેશન દ્વારા અલગ અલગ પોસ્ટ ની ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ વિવિધ પોસ્ટ માટે અલગ અલગ પગાર ધોરણ સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે તે નીચે મુજબ છે.
ક્લાર્ક | ₹19,900 થી 63200 પગાર |
ઓડિટર | ₹25,500 થી 81,100 પગાર |
મુકાદમ | ₹15,000 થી 47,600 પગાર |
સફાઈ કામદાર | ₹14 800 થી 47,100 |
ટાઉન પ્લાનર | ₹39,900થી 1 લાખ 26 હજાર |
ભરતી માટેની પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી પહેલા પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ કરવામાં આવશે.ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફિઝિકલ મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. આ ભરતીમાં ક્લાર્કની 4 ઓડિટરની 1, મુકાદમની 1, સફાઈ કામદારની 10 તથા ટાઉન પ્લાનરની 1 ખાલી જગ્યા બહાર પાડવામાં આવી છે.
આ ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
આ પાટડી નગરપાલિકાની વિવિધ પોસ્ટ માટે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ ફોલો કરો.
- પાટડી નગરપાલિકાની ઓફિસિયલ વેબસાઈટ વિઝીટ કરો જે નીચે દર્શાવ્યા મુજબની છે.
- સંસ્થા દ્વારા બહાર પડાયેલી ભરતી અંગેની નોટિફિકેશન જાહેરાત એક વાત ચેક કરો કે ભરતી માટે તમે યોગ્યતા ધરાવો છો કે નહીં.
- ત્યારબાદ ભરતી અંગેનો અરજી નમૂનો એટલે કે અરજી ફોર્મ ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરી લો તેમાં માંગેલી તમામ માહિતી ભરી સાથે તમામ જરૂરી ડોક્યુમેન્ટ એટેચ કરો
- આ ભરતીમાં ઓફલાઈન માધ્યમથી ફક્ત રજીસ્ટર પોસ્ટ દ્વારા જ અરજી કરવાની રહેશે.
અરજી મોકલવાનું સરનામું અથવા મોકલવાનું સરનામું
ચીફ ઓફિસર શ્રી, પાટડી નગરપાલિકા, પાટડી તાલુકો-દસડા, પીનકોડ નંબર 382765, જિલ્લો-સુરેન્દ્રનગર, હેલ્પલાઇન નંબર (02757) 228516, 02757-227043
આ ભરતી માટેની જરૂરી વેબસાઈટ
પાટડી નગરપાલિકાની ઓફિસિયલ વેબસાઈટ | https://www.patdimunicipality.org/ |
ભરતી માટેનું ફોર્મ ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
ભરતી ની જાહેરાત અહીં ચેક કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |