Gujarat health department recruitment, ગુજરાત આરોગ્ય વિભાગ ભરતી: જો તમે અથવા તમારા પરિવારમાંથી અથવા તમારા મિત્ર સર્કલ માંથી કોઈ વ્યક્તિ સરકારી નોકરીની શોધમાં છે, તો તેના માટે અહીં એક ખુશખબર લઈને આવ્યા છીએ. એમાં પણ આ ભરતી માં પરીક્ષા વગરની સીધી ભરતી દ્વારા ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે. આ ભરતી ને લગતી તમામ માહિતી જેવી કે મહત્વની તારીખો, પોસ્ટનું નામ, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, જરૂરી ડોક્યુમેન્ટ, ખાલી જગ્યા, તેમજ આ ભરતી માટે કેવી રીતે અરજી કરવી તે વિશેની તમામ માહિતી આ લેખ દ્વારા મેળવીશું. આ લેખના લેખક દ્વારા તમને બધાને એક વિનંતી કરવામાં આવે છે કે આ લેખને તમારા પરિવાર અને મિત્ર સર્કલ સાથે વધુમાં વધુ Whatsapp દ્વારા શેર કરવા વિનંતી કારણ કે તમારા એક શેર થી એક વ્યક્તિની જિંદગી બદલાઈ શકે છે તે સેવાથી કે ઓછું નથી.
ભરતી જાહેરાત કરતી સંસ્થા નું નામ | ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી |
પોસ્ટનું નામ | વિવિધ |
ભરતી જાહેરાત ની તારીખ | 18 જુલાઈ 2023 |
નોકરીનું સ્થળ | ગુજરાત તાપી જિલ્લો |
ફોર્મ ભરવાની શરૂઆત તારીખ | 18 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની આખરી તારીખ | 25 જુલાઈ 2023 |
ભરતી જાહેરાત કરતી સંસ્થાની ઓફિસિયલ વેબસાઈટ | https://tapidp.gujarat.gov.in/ |
ગુજરાત આરોગ્ય વિભાગની આ ભરતી ની મહત્વની તારીખો
આ ભરતીની જાહેરાત ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા 18 જુલાઈ 2023 ના રોજ કરવામાં આવી છે. તેમજ આ ભરતી માટેની ફોર્મ ભરવાની શરૂઆત તારીખ 18 જુલાઈ 2023 થી શરૂ થઈ જાય છે. ઉપરાંત ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23 જુલાઈ 2023 છે.
ગુજરાત આરોગ્ય વિભાગની આ ભરતીની વિવિધ પોસ્ટો અને પગાર ધોરણ
ગુજરાત આરોગ્ય વિભાગની આ ભરતી વિવિધ પોસ્ટ માટે કરવામાં આવે છે તેમજ દરેક પોસ્ટ પ્રમાણે તેમનું પગાર ધોરણ પણ અલગ અલગ છે. જે નીચે ટેબલમાં દર્શાવ્યા પ્રમાણે છે.
પોસ્ટનું નામ | પગાર ધોરણ |
ફાર્માસિસ્ટ | ₹11,000 થી ₹13,000 |
તબીબ આયુષ | ₹25,000 |
ડિસટીક પ્રોગ્રામ આસિસ્ટન્ટ | ₹13,000 |
એકાઉન્ટન્ટ અથવા D.E.O | ₹13,000 |
મલ્ટી પર્પજ હેલ્થ વર્કર | ₹8,000 થી ₹13,000 |
મેડિકલ ઓફિસર | ₹70,000 |
નર્સ | ₹13,000 |
ગુજરાત આરોગ્ય વિભાગની આ ભરતીની પસંદગી પ્રક્રિયા
આ ભરતી ની અરજી કરવા માટે અરજદાર દ્વારા ઓનલાઈન ફોર્મ ભરાયા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. આ ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થયા બાદ અરજદાર સાથે 11 મહિનાનો કરાર કરાવવામાં આવશે. વધુ માહિતી માટે ગુજરાત આરોગ્ય વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરીને ચેક કરી લેવું.
ગુજરાત આરોગ્ય વિભાગની આ ભરતી માટેના જરૂરી ડોક્યુમેન્ટ અને દસ્તાવેજ
આ ભરતી માટે અરજી કરતા પહેલા નીચે દર્શાવ્યા પ્રમાણેના ડોક્યુમેન્ટ અરજદાર પાસે હોવા જરૂરી છે.
- આધાર કાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ નું સર્ટિફિકેટ
- શૈક્ષણિક પ્રમાણપત્ર
- અનુભવનું સર્ટિફિકેટ
- ડિગ્રીનું સર્ટિફિકેટ
- પાસપોર્ટ સાઈઝ નો ફોટો
- સહી
ગુજરાત આરોગ્ય વિભાગની આ ભરતી માટેની કુલ ખાલી જગ્યાઓ
ગુજરાત આરોગ્ય વિભાગની આ ભરતીમાં નીચે ટેબલમાં દર્શાવ્યા પ્રમાણે અલગ અલગ પોસ્ટની કુલ ખાલી જગ્યાઓ છે.
પોસ્ટ | કુલ ખાલી જગ્યા |
ફાર્માસિસ્ટ | 03 |
તબીબ આયુષ | 03 |
ડિસટીક પ્રોગ્રામ આસિસ્ટન્ટ | 01 |
એકાઉન્ટન્ટ અથવા D.E.O | 03 |
મલ્ટી પર્પજ હેલ્થ વર્કર | 03 |
મેડિકલ ઓફિસર | 02 |
નર્સ | 02 |
ગુજરાત આરોગ્ય વિભાગની આ ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
- સૌપ્રથમ આ લેખના અંતમાં આપેલી ભરતી ની જાહેરાત વાળી પીડીએફ (PDF) ડાઉનલોડ કરી અને ચેક કરો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નહીં.
- ત્યારબાદ જો તમે યોગ્ય હોવ તો આરોગ્ય વિભાગની ઓફિશિયલ વેબસાઈટ (https://tapidp.gujarat.gov.in/gu/home) ઓપન કરીને કરંટ ઓપનિંગ વાળા વિભાગમાં જાવ અને રજીસ્ટ્રેશન કરો.
- રજીસ્ટ્રેશન કર્યા બાદ આઈડી અને પાસવર્ડ ની મદદથી લોગીન કરી લો આ ઉપરાંત હવે તમે જે પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છતા હોવ તે પોસ્ટની બાજુમાં આપેલ એપ્લાય ના બટન પર ક્લિક કરો.
- ત્યારબાદ નવા પેજમાં ઓપન થયેલા ફોર્મ માં માંગેલી તમામ જરૂરી માહિતી ખંતપૂર્વક ભરી દો. ફોર્મ ભરાયા બાદ ફરીથી એકવાર ચેક કરી લો કે તમામ માહિતી યોગ્ય રીતે આપી છે.
- ફોર્મ ભરાઈ ગયા બાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી દો. અપલોડ કરાયા બાદ તમારા સામે ભરાયેલા ફોર્મની પ્રિન્ટ કરવાનો એક ઓપ્શન દેખાશે જેની મદદથી ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો. અહીં અહીં તમારી અરજી કરવાની પ્રોસેસ પૂર્ણ થાય છે.
ગુજરાત આરોગ્ય વિભાગની આ ભરતી ની મહત્વપૂર્ણ વેબસાઈટ લીંક
નોકરીની જાહેરાત ની પીડીએફ ડાઉનલોડ કરવા માટે | અહીં ક્લિક કરો |
ભરતી ની જાહેરાત કરતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
જરૂરી નોંધ:- આ લેખ દ્વારા અમે તમને ગુજરાત આરોગ્ય વિભાગની આ ભરતીની સમગ્ર માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. આ ભરતીમાં અરજી કરતાં પહેલાં એક વાર સતાવાર વેબસાઈટ ની મુલાકાત લઈને સંપૂર્ણ માહિતી ચેક કરી લેવી ત્યારબાદ અરજી કરી લેવી . આલેખ દ્વારા અમારો ઉદ્દેશ્ય માહિતી પહોંચાડવાનો છે.