Vapi nagar palika bharti, વાપી નગરપાલિકા ભરતી: શું તમે અથવા તમારા ફેમિલી મેમ્બર અથવા તમારા ફ્રેન્ડ સર્કલ માં કોઈ સરકારી નોકરી શોધતું હોય તો અમે તમારા માટે કંઈક ખુશ ખબર લઈને આવ્યા છીએ. વાપી નગરપાલિકા દ્વારા એક ભરતી ની જાહેરાત કરાય છે. આ ભરતી વિવિધ પદો માટે કરવામાં આવી રહી છે. આ ભરતીની જાહેરાત 15 જુલાઈ 2023 ના રોજ કરવામાં આવી છે. આ લેખના લેખક દ્વારા તમને બધાને એક વિનંતી કરવામાં આવે છે કે આ ભક્તિની પોસ્ટને વધુમાં વધુ લોકો સાથે શેર કરવા વિનંતી. કારણકે તમારું એક શેર એક વ્યક્તિની જિંદગી બદલી શકે છે. આ લેખ દ્વારા વાપી નગરપાલિકાની ભરતીની પોસ્ટ મહત્વની તારીખો, ખાલી જગ્યા, લાયકાત, પસંદગી પ્રક્રિયા પગાર ધોરણ જરૂરી ડોક્યુમેન્ટ અને કેવી રીતે અરજી કરવી એ તમામ માહિતી વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું.
વાપી નગરપાલિકા ભરતી ની પોસ્ટ અને પગારધોરણ
ક્લાર્ક | ₹19,900 થી ₹63,200 |
વોલમેન | ₹14,800 થી ₹47,100 |
ફાયરમેન | ₹15,700 થી ₹50,000 |
મુકાદમ | ₹15,000 થી ₹ 47,100 |
મેલેરિયા વર્કર | ₹19,900 થી ₹ 63,200 |
વાયરમેન | ₹15,700 થી ₹ 50,000 |
માળી | ₹14,800 થી ₹47,100 |
ફાયર ઓફિસર | ₹19,200 થી ₹92,300 |
સમાજ સંગઠક | ₹25,500 થી ₹81,100 |
ભરતીની લાયકાત
વાપી નગરપાલિકા દ્વારા જાહેર કરાયેલી આ ભરતી માં વિવિધ પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે. તેથી પોસ્ટ પ્રમાણે લાયકાત પણ અલગ અલગ છે જે તમે નીચે જાહેરાત ની PDF માં ચેક કરી શકો છો.
કુલ ખાલી જગ્યાઓ
વાપી નગરપાલિકાની આ ભરતી ની પોસ્ટ અલગ અલગ છે જેની કુલ ખાલી જગ્યા નીચે દર્શાવ્યા મુજબ છે.
પોસ્ટ | ખાલી જગ્યા |
ક્લાર્ક | 06 |
ફાયરમેન | 05 |
વોલમેન | 02 |
મુકાદમ | 06 |
મેલેરિયા વર્કર | 01 |
વાયરમેન | 01 |
સમાજ સંગઠક | 01 |
પસંદગી પ્રક્રિયા
વાપી નગરપાલિકા દ્વારા જાહેર કરાયેલી ભરતી માટે નીચે મુજબની કસોટી માંથી ઉમેદવારને પાસ થવાનું રહેશે.
- લેખિત કસોટી
- પ્રેક્ટીકલ પરીક્ષા
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- મેડિકલ ચેકઅપ
જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ,
- ડિમાન્ડ ડ્રાફ્ટ
- સીસીસી સર્ટિફિકેટ
- જાતિનું પ્રમાણપત્ર
- શૈક્ષણિક માર્કશીટ
- અનુભવનું પ્રમાણપત્ર
- લિવિંગ સર્ટિફિકેટ
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- ડિગ્રીનું સર્ટિફિકેટ
આ ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
- આ ભરતીમાં અરજી કરવા માટે સૌપ્રથમ વાપી નગરપાલિકાની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો. ઓફિસિયલ વેબસાઈટ ની લીંક આ લેખના અંતમાં દર્શાવેલી છે. (https://vapimunicipality.com/)
- વેબસાઈટ ઓપન કર્યા બાદ અરજી કરવા માટેનું ફોર્મ ડાઉનલોડ કરી લો અને તેની પ્રિન્ટ આઉટ કરી લો.
- પ્રિન્ટ આઉટ કર્યા બાદ ફોર્મમાં માગેલી તમામ માહિતી ખતપૂર્વક માહિતી ભરી દો. ત્યારબાદ ભરાયેલું ફોર્મ અને જરૂરી દસ્તાવેજો ની પ્રિન્ટ નીચે દર્શાવેલા એડ્રેસ ઉપર મોકલી આપો.
એડ્રેસ – ચીફ ઓફિસર વાપી નગરપાલિકા તાલુકો તાપી જીલ્લો સુરત
જરૂરી વેબસાઈટ લીંક
વાપી નગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
અરજી ફોર્મ ડાઉનલોડ કરવાની લીંક | અહીં ક્લિક કરો |
જાહેરાત ડાઉનલોડ કરવાની લિંક | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
જરૂરી નોંધ – આ લેખ દ્વારા ભરતીની તમામ માહિતી આપવાનો પ્રયાસ કરાયો છે. આ ભરતીમાં અરજી કરતાં પહેલાં વાપી નગરપાલિકા ની સત્તાવાર વેબસાઈટ પર વિઝીટ કરીને એકવાર જાહેરાત ચેક કરી અને તમે યોગ્ય છો કે નહીં તે તપાસી લેવું. આલેખ દ્વારા અમારો હેતુ તમારા સુધી માહિતી પહોંચાડવાનો જ છે.