GACL રિક્રુટમેન્ટ 2023: ગુજરાત સરકારી કંપનીમાં પરીક્ષા વગર ડાયરેક્ટ ભરતી પગાર ધોરણ પણ એક નંબર,જાણો અહીં ભરતી ને લગતી તમામ માહિતી

GACL ભરતી 2023

GACL એટલે કે ગુજરાત આલ્કલીસ એન્ડ કેમિકલ્સ લિમિટેડ સરકારી કંપની દ્વારા એક ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેથી જો તમે અથવા તમારા ફેમિલીમાં અથવા તમારા મિત્ર સર્કલમાં કોઈ વ્યક્તિ રોજગારની શોધમાં હોય એના માટે આ ભરતી નો લેખ ખૂબ જ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. માટે આ ભરતીના લેખક દ્વારા તમને બધાને એક વિનંતી કરવામાં આવે છે કે આ પોસ્ટ વધુમાં વધુ તમારા ફેમિલી અને ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરવા વિનંતી તમારો એક શેર થી નોકરી શોધતા વ્યક્તિની આખી જિંદગી બદલી શકે છે. તો ચાલો આ લેખ દ્વારા આપણે GACL ભરતીની મહત્વની તારીખ, પોસ્ટ નું નામ, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ અને આ ભરતી માટે કેવી રીતે અરજી કરવી તે વિશે માહિતી મેળવીએ.

ભરતી બહાર પાડતી કંપની GACL (ગુજરાત આલ્કલીસ એન્ડ કેમિકલ્સ લિમિટેડ)
નોકરીનું સ્થળ ગુજરાત
ભરતીની જાહેરાત તારીખ 27 જૂન 2023
ભરતીની જાહેરાત તારીખ 27 જૂન 2023
અરજી કરવાની છેલ્લી તારીખ 15 જુલાઈ 2023
કંપનીની ઓફિશિયલ વેબસાઈટ https://www.gacl.com

GACL ભરતી ની પોસ્ટનું નામ

ગુજરાત આલ્કલીસ એન્ડ કેમિકલ્સ લિમિટેડ ના ભરતી ની જાહેરાત પ્રમાણે નીચે મુજબ ની પોસ્ટ માટે ખાલી જગ્યા બહાર પાડવામાં આવી છે જે નીચે મુજબ છે.

ડેપ્યુટી જનરલ મેનેજર
સિનિયર એન્જિનિયર
પ્લાન્ટ મેડિકલ ઓફિસર
મદદનીશ એન્જિનિયર
એજ્યુકેટીવ ટ્રેની
સિનિયર મેનેજર
સિનિયર ઓફિસર
સિનિયર કેમિકલ એન્જિનિયર
ટ્રેની મેન્ટેનન્સ આસિસ્ટન્ટ

GACL ભરતી ને લગતી મહત્વની તારીખો

27 જુન 2023 ના રોજ ગુજરાત આલ્કલીસ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા આ ભરતીની જાહેરાત કંપની દ્વારા કરવામાં આવી હતી. આ ભરતી માટેની અરજી કરવાની શરૂઆત 27 મી જુન 2023 માં રોજથી થાય છે અને 15 જુલાઈ 2023 ના રોજ અરજી કરવાની પ્રક્રિયા પૂર્ણ થશે. આ ભરતી માટે ની પસંદગી પ્રક્રિયા ઓનલાઈન અરજી કર્યા પછી ઉમેદવારને એક તારીખ આપવામાં આવશે એ તારીખે ઉમેદવારનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અમુક પોસ્ટ માટે ઉમેદવારને 5 વર્ષનો કોન્ટ્રાક્ટ સાઈન કરાવવામાં આવશે જ્યારે અન્ય પોસ્ટ માટે 6 વર્ષનો કોન્ટ્રાક્ટ સાઈન કરાવવામાં આવશે. જે ઉમેદવાર યોગ્યતા અને રસ ધરાવતા હોય તેઓ તેમની અરજી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ (https://www.gacl.com) પર વિઝિટ કરીને તેમા અરજી જમા કરી શકે છે.

આ ભરતી વિશે પણ વાંચો
12 ધોરણ પાંચ માટે ક્લાર્ક ની સરકારી નોકરી મેળવવા માટેની ઉત્તમ તક
10 પાસ માટે સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક, મેળવો 22,000 સુધીનો પગાર

GACL ભરતીનું પગારધોરણ

ગુજરાત આલ્કલીસ એન્ડ કેમિકલ્સ લિમિટેડ કંપની દ્વારા ભરતીની જાહેરાતમાં પગાર ધોરણ વિશે કોઈ વિગતો દર્શાવેલી નથી. જોકે આ સરકારી કંપનીની હિસ્ટ્રી અને પ્રતિષ્ઠાને જોતા અન્ય પ્રાઇવેટ કંપનીની સરખામણીમાં ખૂબ જ ઉચ્ચ પગાર ધોરણ ચૂકવવામાં આવશે તેવી સંભાવના છે.

GACL ભરતી માટે અરજી કેવી રીતે કરવી?

આ ભરતીની વિવિધ કોઈ માટે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ ફોલો કરો.

  1. સૌપ્રથમ નીચે દર્શાવેલ વેબસાઈટ લીંક પરથી જાહેરાતને ડાઉનલોડ કરી અને ચેક કરો કે આ ભરતી માટે તમે યોગ્યતા ધરાઓ છો કે નહીં.
  2. ત્યારબાદ કંપનીની ઓફિશિયલ વેબસાઈટ એ નીચે દર્શાવ્યા મુજબ છે તેના ઉપર ક્લિક કરીને કંપનીની વેબસાઈટ પર વિઝીટ કરો
  3. વેબસાઈટ ઓપન થયા બાદ કેરિયર વિભાગ પર નેવિગેટ કરો તમારી અરજીને આગળ વધારવા માટે જેમાં તમે યોગ્યતા અને રુચિ ધરાવતા હોય તે પોસ્ટની બાજુમાં આપેલ લાગુ બટન ઓપ્શન પર ટેપ કરો.
  4. ત્યારબાદ માંગેલી તમામ વ્યક્તિગત માહિતી ખાલી જગ્યામાં ભરો અને જરૂરી દસ્તાવેજો એટેચ કરો અને ડિજિટલ ફોર્મની પ્રક્રિયા પૂર્ણ કરો.
  5. આ ભરાયેલા ડિજિટલ ફોર્મ ને સબમીટ કરાયા બાદ પ્રિન્ટ નું ઓપ્શન દેખાશે જેના મદદથી તમે ભરાયેલા ફોર્મ ની પ્રિન્ટ આઉટ કરી લેવા વિનંતી. પ્રિન્ટ કાઢ્યા બાદ અહીંયા તમારી અરજી કરવાની પ્રક્રિયા પૂર્ણ થશે.

ભરતીને લગતી મહત્વની વેબસાઈટ લીંક 

ભરતી ની જાહેરાત  અહીં ચેક કરો
હોમ પેજ ની લીંક અહીં ચેક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો

જરૂરી નોંધ

આ ભરતી ની અરજી કરતા પહેલા ભરતી બહાર પાડતી સંસ્થા ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર વિઝીટ કરીને તમામ માહિતી એક વાર ચકાસી લેવી. આ આર્ટિકલ દ્વારા અમારો ઉદ્દેશ્ય સત્તાવાર વેબસાઈટ ની માહિતી તમારા સુધી પહોંચાડવાનો છે બની શકે છે કે આર્ટિકલ લખાયા બાદ સંસ્થા દ્વારા ભરતી માટે કોઈ બદલાવ પણ કરી શકે છે માટે આર્ટીકલ માં આપેલી નોકરી બહાર પાડતી સંસ્થાની ઓફિસિયલ વેબસાઈટ જરૂર ચેક કરી લેવી.

આ લેખ વિશે પણ વાંચો
વિશ્વની 5 સૌથી અઘરી પરીક્ષાઓ
દુનિયાના 10 સૌથી મોટા શહેરો. અમુક શહેરો તો ભારત ના રાજ્ય થી પણ મોટા છે