રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો ઓનલાઇન તપાસો | Ration card eligible items list

રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો જાણો ઓનલાઇન: રાજ્યમાં ગરીબીનું અન્ન સલામતી માટે જાહેર વિતરણ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાં રાજ્યના લોકોને અનાજ તેમજ અન્ય ચીજ વસ્તુઓનો માનસિક ધોરણે નિયમિત પુરવઠો વાજબી ભાવની દુકાનો મારફતે મળી રહે લોકોને તે માટે નો છે. જેમાં ઘણા લોકોને ખબર પણ નથી હોતી કે તેમને રેશનકાર્ડમાં કઈ કઈ વસ્તુ મળવા પાત્ર છે. અને કઈ કઈ વસ્તુ નથી. તો આ લેખમાં તમે આજે જાણશો કે તમારા રેશનકાર્ડમાં તમને કેટલો જથ્થો મળવા પાત્ર છે. તે કઈ રીતે ચેક કરી શકો. જેમાં ઘઉં, ચોખા, બાજરો, ખાંડ, તેલ અને દાળનો જથ્થો કેટલા કિલો મળશે તે બધું જ તમે ચેક કરી શકો છો.

રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો ઓનલાઇન કેવી રીતે ચેક કરવું?

1.સૌથી પહેલા તમારે અન્ન અને નાગરિક પુરવઠાની વેબસાઈટ ઉપર જવાનું રહેશે.

2. તે પછી “તમને મળવા પાત્ર જથ્થો” નામનું ઓપ્શન તમને જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.

3. કે પછી તમને એક નવું પેજ જોવા મળશે તો એમાં તમારે રેશનકાર્ડ નંબર નાખવાનો રહેશે અને નીચેના ઈમેજમાં કેપ્ચા કોડ પણ આપવામાં આવશે તમારે તે કોડ ભરવાનો રહેશે.

4. પછી તમારે નીચે view/ જુઓ નો ઓપ્શન જોવા મળશે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે.

5. એ થઈ ગયા બાદ તમારી સામે નીચે એક ટેબલમાં ફોર્મેટ હશે તેમા જેટલો પણ જથ્થો મળવા પાત્ર છે તેનું લીસ્ટ તમને જોવા મળશે.

જેમાં તમને ઘઉં, ચોખા, ખાંડ, મીઠું, તેલ અને દાળ વગેરે જેવી વસ્તુ એટલા પ્રમાણમાં એ કિલોમાં મળવાની છે તે બધી વિગતો તમને જોવા મળશે. જો તમને જથ્થો મળવા પાત્ર નથી તો તમારા રાશનકાર્ડમાં તો તમારી સામે કંઈ પણ વિગતો જોવા મળશે નહીં.

આ લેખ પણ વાંચો:- પ્રધાનમંત્રી આવાસ યોજના

આ લેખ પણ વાંચો:- બીપીએલ સેવા કેન્દ્ર અમદાવાદ ગુજરાત

રેશનકાર્ડ નંબર વગર મળવાપાત્ર જથ્થો કેવી રીતે ચેક કરવું?

1. તમે રેશનકાર્ડ નંબર વગર પણ રેશનકાર્ડ માં મળવાપાત્ર જથ્થો ચેક કરી શકો છો. તમે નીચે મુજબ તેનું પ્રોસેસ જોઈ શકો છો.

2.સૌથી પહેલા તમારે અન્ન અને નાગરિક પુરવઠા ની વેબસાઈટ ઉપર જવાનું રહેશે.

3. તે પછી તમને નીચે ઘણા બધા ઓપ્શન જોવા મળશે એમાં જે પણ ઓપ્શન તમને લાગુ પડતા હોય તે સિલેક્ટ કરી દેવાનું રહેશે.

4. નીચે ઈમેજમાં કેપ્ચા કોડ તમને જોવા મળશે તે તમારે કેપ્ચા કોડ ભરવાનો રહેશે.

5. તે થઈ ગયા પછી તમારે નીચે View/જુઓ નો ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.

રેશન કાર્ડ સેવાઓ માટે મહત્વની લિંક્સ | Important Links for Ration card

રેશન કાર્ડ સેવા માટેની અધિકૃત વેબસાઇટ અહીં ક્લિક કરો
રેશનકાર્ડ નંબર વગર મળવા પાત્ર જથ્થો જાણો અહીં ક્લિક કરો
રેશનકાર્ડ હેલ્પ લાઈન નંબર 1800-233-5500

 

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો

 

આ લેખ પણ વાંચો:- E Olakh Gujarat Portal – જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ

તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી? હું ઈચ્છું છું કે તમને આ માહિતી ખૂબ જ સારી લાગી હશે. તો રાહ શેની જુઓ છો મિત્રો. તરત જ આ માહિતી તમારા મિત્રોને શેર કરી દો. જેથી તે લોકો પણ રાશન લઈ શકે. અને તેમને મળવા પાત્ર જે રાશન છે તે રાશન અત્યારે મેળવી શકતા નથી પરંતુ આ યોજના ની માહિતી મળ્યા બાદ તે બધા મિત્રો અને તમે બધા મિત્રો પોત પોતાનું રાશન મેળવી શકો.

તેમજ આવા ને આવા નવા નવા અવનવા માહિતી વાળા લેખન માટે અમારી સાથે જોડાઈ રહો તેમજ તમને નીચે આપેલા whatsapp ના આઈકન ઉપર ક્લિક કરીને ગ્રુપમાં પણ જોડાઈ શકો છો જેથી અમારી કોઈપણ નવી માહિતી આવશે તે તમને તરત જ મળી જશે અને તે માહિતીનો તમે લાભ લઈ શકશો.તેમજ નીચે instagram ના પ્રોફાઈલ ની પણ લિંક આપી છે તેમાંથી પણ તમે ક્લિક કરી ફોલો કરી શકો છો અને નવી નવી માહિતી ફટાફટ મેળવી શકો છો.
તો મિત્રો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત…Instagram Logo Png - Free Vectors & PSDs to Download Facebook png images | PNGWing