ભારતના 29 રાજ્યો ના નામ અને તેમની રાજધાની ના નામ | ભારત નો નકશો | List Of India States And their Capitals

ભારતના 29 રાજ્યો ના નામ અને તેમની રાજધાની ના નામ: ભારતના રાજ્યો અને રાજધાની: તમે બધા આપણા ભારત દેશ વિશે તો જાણતા જ હશો કે તે વિશ્વનો સાતમા નંબરનો સૌથી મોટો દેશ અને વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં સૌથી પ્રથમ નંબરનો દેશ કહેવામાં આવે છે આપણો ભારત દેશ એશિયામાં આવેલો છે કે જે સત્તાવાર રીતે ભારતીય ભારતીય પ્રજાસત્તાક પણ કહેવામાં આવે છે આપણા ભારત દેશમાં કુલ અઠયાવીસ રાજ્યો અને આઠ કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે તો ચાલો આપણે બધા જાણીએ આપણા 28 રાજ્યો અને આઠ કેન્દ્રશાસિત પ્રદેશો વિશે.

ભારતના રાજ્યો અને રાજધાની વિશે માહિતી

ભારત દેશમાં ઘણા બધા એવા લોકો પણ છે કે જે ભારત દેશના રાજ્યો રાજધાની અને કેન્દ્રશાસિત પ્રદેશો વિશે પણ જાણતા હોતા નથી તો ચાલો આપણે બધા મળીને આજે આપણા ભારત દેશના રાજ્યો રાજધાની અને કેન્દ્રશાસિત પ્રદેશો વિશેની માહિતી મેળવીએ.

ભારતના 29 રાજ્યો ના નામ અને રાજધાની ના નામ

આપણે ભારત દેશની રાજધાની દિલ્હીને ગણવામાં આવે છે .આંધ્ર પ્રદેશ , અરુણાચલ પ્રદેશ, આસામ ,બિહાર , છત્તીસગઢ, ગોવા , ગુજરાત , હરયાણા , હિમાચલ પ્રદેશ ,ઝારખંડ , કર્ણાટક , કેરળ , મધ્યપ્રદેશ , મહારાષ્ટ્ર ,મણિપુર ,મેઘાલય , મિઝોરમ ,નાગાલેંડ ,ઓડિશા ,પંજાબ , રાજસ્થાન ,સિક્કિમ ,તમિલનાડુ ,તેલંગાણા ,ત્રિપુરા ,ઉતરપ્રદેશ ,ઉતરાખંડ અને પશ્ચિમ બંગાળ ભારત દેશના રાજ્યો છે. ભારત દેશના બધા રાજ્યોની અલગ અલગ રાજધાનીઓ આવેલી છે.

ભારતના 29 રાજ્યો ના નામ

રાજધાની ના નામ

આંધ્ર પ્રદેશ અમરાવતી
અરુણાચલ પ્રદેશ ઇટાનગર
આસામ ડિસ્પુર
બિહાર પટના
છત્તીસગઢ રાયપુર
ગોવા પણજી
ગુજરાત ગાંધીનગર
હરિયાણા ચંડીગઢ
હિમાચલ પ્રદેશ શિમલા
ઝારખંડ રાંચી
કર્ણાટક બેંગલોર
કેરળ થીરુવંથપુરમ
મધ્યપ્રદેશ ભોપાલ
મહારાષ્ટ્ર મુંબઈ
મણિપુર ઇમ્ફાલ
મેઘાલય શિલોંગ
મિઝોરમ આઇઝોલ
નાગાલેંડ કોહિમા
ઓડિશા ભુવનેશ્વર
પંજાબ ચંડીગઢ
રાજસ્થાન જયપુર
સિક્કિમ ગંગટોક
તમિલનાડુ ચેન્નાઈ
તેલંગાણા હૈદરાબાદ
ત્રિપુરા અગરતલા
ઉતરપ્રદેશ લખનૌ
ઉતરાખંડ

દહેરાદૂન

ગૈરસૈન

પશ્ચિમ બંગાળ કોલકાતા

વધું વાંચો:- વિશ્વની 5 સૌથી મોંઘી અને વૈભવી હોટલ

વધું વાંચો:- દુનિયાના 10 સૌથી મોટા શહેરો

ભારત દેશના કેન્દ્રશાસિત પ્રદેશો

અંદામાન અને નિકોબાર ટાપુઓ, ચંડીગઢ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, લક્ષદ્વીપ, પુડુચેરી વગેરે આ બધા પ્રદેશોને કેન્દ્રશાસિત પ્રદેશો તરીકે ગણવામાં આવે છે.

કેન્દ્રશાસિત પ્રદેશો

રાજધાની (પાટનગર)

અંદામાન  અને નિકોબાર પોર્ટ બ્લેર
ચંડીગઢ ચંડીગઢ
દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ દમણ
દિલ્હી નવી દિલ્હી
લદ્દાખ લેહ, કારગિલ
જમ્મુ અને કાશ્મીર શ્રીનગર, જમ્મુ
લક્ષદ્વીપ કાવારત્તી
પુડુચેરી પુડુચેરી

વધું વાંચો:- દુનિયાના ટોપ 5 સૌથી મોટા ડેમ

ભારતના નકશા માં રાજ્યો ના નામ અને રાજધાની ના નામ 

તમે નીચે ભારતનો નકશો જોઈ શકો છો તેમાં ભારતના રાજ્યો અને તેમની રાજધાનીઓ દેખાડવામાં આવી છે.

ભારતના 29 રાજ્યો ના નામ અને રાજધાની ના નામ
ભારતના 29 રાજ્યો ના નામ અને રાજધાની ના નામ, ભારત નો નકશો
Source: Mapofindia
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો

FAQ

સવાલ : ગુજરાતની રાજધાની કોને કહેવામાં આવે છે?

જવાબ : ગાંધીનગર

સવાલ : ભારતમાં કુલ કેટલા રાજ્યો અને કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે?

જવાબ : ભારતમાં કુલ અઠયાવીસ રાજ્યો અને આઠ કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે.

સવાલ : આપણા ભારત દેશની રાજધાની કોને કહેવામાં આવે છે?

જવાબ : આપણા ભારત દેશની રાજધાની નવી દિલ્હીને કહેવામાં આવે છે.

સવાલ : મધ્યપ્રદેશ ના કેટલા પાડોશી રાજ્યો છે ?

જવાબ : 6