રકુલના સાડી લૂક અને ઇશા ગુપ્તાના ગાઉન લુકને ફેન્સે વખાણ્યો, ઈશા ગુપ્તા અને નોરા ફતેહી સોશિયલ મીડિયામાં આગ લગાવી

બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહે સાડીમાં પોસ્ટ કરેલી તસવીરથી સોશિયલ મીડિયામાં તેના પ્રશંસકોએ કોમેન્ટની હાર લગાવી દીધી હતી તો ઇશા ગુપ્તાએ ગાઉનમાં પોસ્ટ કરેલી તસવીરે સોશિયલ મીડિયા પર ફેન્સનું ધ્યાન આકર્ષિત કર્યુ હતું. ડાન્સર નોરા ફતેહી ઉપરાંત લહેંગામાં નિકી તંબોલી અને અભિનેત્રી અવનીત કૌરની પોસ્ટને પણ સેંકડો લાઇક મળી હતી. ભોજપુરી ફિલ્મોની અભિનેત્રી નમ્રતા મલ્લાએ સોશિયલ મીડિયા પર શેર કરેલી કમનીય તસવીર પણ ફેન્સનું ધ્યાન ખેંચી રહી હતી. જ્યારે બોલિવૂડની અન્ય સેલિબ્રિટિસ જેકલીન ફર્નાન્ડીઝ, હિના ખાન, શર્વરી વાઘ અને દિશા પટની, પ્રિયા પ્રકાશ વૉરિયરે પણ શાનદાર તસવીરો પોસ્ટ કરી હતી.

1.રકુલ પ્રીત સિંહ

Rakul preet singh in saree look
Rakul preet singh in saree look Source Instagram By rakul preet singh
Rakul preet singh in beach wear
Source instagram by rakul preet singh

2. ઇશા ગુપ્તા

Esha gupta in midi
Source Instagram by esha gupta
Esha gupta in bralet
Source instagram by esha gupta
Esha gupta in Pista midi gown
Source Instagram by esha gupta
Esha gupta in designer black dress
Source Instagram by Esha Gupta

3.નોરા ફતેહી

Nora fatehi In white jumpsuit dress
Source: Instagram by nora fatehi
Nora fatehi in designer dress
Source Instagram By Nora fatehi
વિશ્વની 5 સૌથી મોંઘી અને વૈભવી હોટલ રકુલના સાડી લૂક અને ઇશા ગુપ્તાના ગાઉન લુકને ફેન્સે વખાણ્યો નફો કમાવવાની લાલચ આપીને આચરવામાં આવતા મુખ્ય પાંચ નાણાકીય સ્કેમ થી હંમેશા સાવધાન રહો દુનિયાના 10 સૌથી મોટા શહેરો ચાલુ કરો સરગવાની ખેતી અને મેળવો તગડું વળતર
વિશ્વની 5 સૌથી મોંઘી અને વૈભવી હોટલ રકુલના સાડી લૂક અને ઇશા ગુપ્તાના ગાઉન લુકને ફેન્સે વખાણ્યો નફો કમાવવાની લાલચ આપીને આચરવામાં આવતા મુખ્ય પાંચ નાણાકીય સ્કેમ થી હંમેશા સાવધાન રહો દુનિયાના 10 સૌથી મોટા શહેરો ચાલુ કરો સરગવાની ખેતી અને મેળવો તગડું વળતર