અંબાલાલ પટેલે કરી મોટી આગાહી: ગુજરાતની જનતાને સાવચેત કરતી આગાહી, અતિ ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી
આગાહીકાર અંબાલાલ ની આગાહી: ગુજરાત રાજ્યમાં વરસાદ એ ત્રીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે કહેર વર્તાવ્યો હતો. તેમજ જૂનાગઢને તો પાણીથી તરબતોડ કરી નાખ્યું હતું. જૂનાગઢમાં ઠેર ઠેર પૂરના દ્રશ્યો સર્જાયા હતા. તેમજ વરસાદના કહેર ને લીધે જુનાગઢ માં અને રાજ્યના ઘણા જિલ્લાઓમાં નુકસાનીના દ્રશ્યો સામે … Read more