GSRTC માં સરકારી નોકરીની ભરતી જાહેર, છેલ્લી તારીખ 5-8-2023

GSRTC એટલે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન માં એપ્રેન્ટીસ એક્ટ 1961 નીચે એપ્રેન્ટીસ ની ખાલી પડેલી જગ્યાઓ માટે અરજી સ્વીકારાઈ રહી છે. ધોરણ 10 અને ITI પાસ કરેલ ઉમેદવારો GSRTC અમદાવાદ માં એપ્રેન્ટીસ ઉમેદવારો અરજી કરવા યોગ્ય છે. તેમજ ઉમેદવારોને નોકરી જોઈન્ટ કર્યા પછી ટ્રેનિંગ સમય ગાળા દરમિયાન સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે. તો ચાલો જાણીએ આ લેખ દ્વારા GSRTC ની ભરતી ની શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા પસંદગી પ્રક્રિયા પગાર ધોરણ અરજી કેવી રીતે કરવી, અરજી કરવા માટેની ફી વગેરે માહિતી આ લેખ દ્વારા મેળવીશું. આ લેખના લેખક દ્વારા તમને એક વિનંતી કરવામાં આવે છે કે આ લેખને તમારા બધા જ ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરવા વિનંતી. કારણ કે તમારા એક શેર ના લીધે નોકરી ઈચ્છુક વ્યક્તિની આખી જિંદગી બદલાઈ શકે છે.

GSRTC ભરતી 2023

ભરતી જાહેર કરનારી સંસ્થા જીએસઆરટીસી (GSRT નરોડા અમદાવાદ
પોસ્ટ  વિવિધ
નોકરી નું સ્થાન નરોડા અમદાવાદ
જોબનો પ્રકાર એપ્રેન્ટી
અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન

જીએસઆરટીસી (GSRTC) અમદાવાદ નરોડા ભરતી ની મહત્વપૂર્ણ તારીખો

જીએસઆરટીસી અમદાવાદ નરોડા દ્વારા આ ભરતી ની જાહેરાત તારીખ 14-7-2013 ના રોજ કરવામાં આવી હતી. તેમજ તારીખ 14-7-2023 આ ભરતી માટેના અરજી ફોર્મ સ્વીકારી રહ્યા છે. આ GSRTC ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 5-8-2023 છે.

જીએસઆરટીસી (GSRTC) ભરતી ની વિવિધ પોસ્ટ

જીએસઆરટીસી (GSRTC) અમદાવાદ નરોડા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરાય છે. જે નીચે મુજબની છે.

પેઇન્ટર
MVBB
વેલ્ડર

જીએસઆરટીસી (GSRTC) ભરતી માટેની લાયકાત

નોકરી ઈચ્છુંક ઉમેદવારો એ પોસ્ટને લગતા સંબંધીત વિષયોમાં ધોરણ 10 સાથે સાથે આઇટીઆઇ (ITI) પાસ કરેલું હોવું જરૂરી છે.

જીએસઆરટીસી (GSRTC) અમદાવાદ ભરતી માટેનું પગાર ધોરણ

જે ઉમેદવાર પસંદગી પ્રક્રિયામાંથી પાસ થયા બાદ સિલેક્ટ થાય છે. તેમને એપ્રેન્ટીસ નિયમન મુજબ સ્ટાઇપેન્ડ મળવા પાત્ર છે.

ઉંમર

ઉમેદવારો માટેની સીમા 18 થી 35 વર્ષની રાખવામાં આવી છે.

આ જીએસઆરટીસી (GSRTC) અમદાવાદ ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

જો ઉમેદવાર શૈક્ષણિક લાયકાત અને યોગ્યતા ધરાવતો હોય તો ઉમેદવાર તેમની અરજી અમને તમામ જરૂરી દસ્તાવેજો ની નકલ અને પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ સાથે જાહેરાતમાં દર્શાવેલ સરનામા પર મોકલવાનું રહેશે.

આ લેખ વિશે પણ વાંચો
ખેડૂતોને બિયારણ ખરીદવા માટે સરકાર આપી રહી છે 75,000 રૂપિયા ની સહાય. જાણો અહીં કેવી રીતે
7 પાસ થી લઈને ગ્રેજ્યુએટ માટે સરકારી ભરતી, પગાર 1 લાખ રૂપિયા
12 પાસ માટે ભારતીય વાયુસેના માં ભરતી, પગાર 30000, છેલ્લી તારીખ 17-8-2023

જીએસઆરટીસી (GSRTC) અમદાવાદ ભરતીની જરૂરી વેબસાઈટ લીંક

જીએસઆરટીસી (GSRTC) અમદાવાદની સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
જીએસઆરટીસી નોકરીની જાહેરાત અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

જરૂરી નોંધ : આ લેખ દ્વારા અમે તમને ભરતીની તમામ જરૂરી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે અરજી કરતા પહેલા એકવાર સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને જાહેરાત યોગ્ય રીતે ચેક કરીને અરજી કરવી