ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી, વિવિધ પોસ્ટ, પગાર ધોરણ 50,000 થી 2,80,000

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી (Gujarat metro rail corporation recruitment 2023): શું તમે અથવા તમારા ફેમિલી મેમ્બર અથવા ફ્રેન્ડ સર્કલ માંથી કોઈ વ્યક્તિ સરકારી નોકરી ની શોધમાં છે? તો તમારા માટે અહીં એક સારા સમાચાર છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ પોસ્ટ માટે એક ભરતી જાહેર થઈ છે. આ લેખ દ્વારા આ ભરતીની લાયકાત, મહત્વની તારીખો, પોસ્ટના નામો, પગાર ધોરણ વિશે વિગતવાર માહિતી મેળવીશું. આ પોસ્ટને તમારા બધા જ whatsapp કોન્ટેક્ટ સાથે શેર કરવા વિનંતી કારણ કે તમારા એક શેર થી કોઈ વ્યક્તિની જિંદગી બદલાઈ શકે છે.

ભરતી જાહેર કરતી સંસ્થા નું નામ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)
સત્તાવાર વેબસાઈટ https://www.gujaratmetrorail.com/
પોસ્ટ ના નામ વિવિધ
પગાર ધોરણ રૂપિયા 50,000 થી 2,80,000 સુધીનો પગાર
ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ 20 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 ઓગસ્ટ 2023
અરજી કરવાનું માધ્યમ ઓનલાઇન સત્તાવાર વેબસાઈટ દ્વારા

મહત્વની તારીખો 

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા આ ભરતીની જાહેરાત તારીખ 20 જુલાઈ 2023 ના રોજ કરવામાં આવે છે. આ ભરતીમાં જાહેર કરાયેલી વિવિધ પોસ્ટ માટે તારીખ 20 જુલાઈ 2023 થી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટ દ્વારા અરજી કરી શકાશે. તેમજ આ ભરતીમાં અરજી કરવા માટેની છેલ્લી તારીખ 1 ઓગસ્ટ 2023 છે.

પોસ્ટના નામ અને કુલ ખાલી જગ્યા

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા નીચે દર્શાવેલા વિવિધ પદો માટે અરજી મંગાવાઇ રહી છે તેમજ વિવિધ પોસ્ટ માટે નીચે દર્શાવ્યા મુજબની કુલ ખાલી જગ્યાઓ જાહેર થઈ છે.

શૈક્ષણિક લાયકાત

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલી આ ભરતીમાં વિવિધ પદ માટે અરજી મંગાવાઇ રહી છે. પોસ્ટની મહત્વતાને આધારે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત અને અનુભવ મર્યાદા નક્કી કરેલી છે જે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની જાહેરાતની પીડીએફમાં દર્શાવેલી છે. જાહેરાત ડાઉનલોડ કરવાની લીંક આ લેખના અંતમાં દર્શાવેલી છે.

પોસ્ટના નામ અને કુલ ખાલી જગ્યા

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા નીચે દર્શાવેલા વિવિધ પદો માટે અરજી મંગાવાઇ રહી છે તેમજ વિવિધ પોસ્ટ માટે નીચે દર્શાવ્યા મુજબની કુલ ખાલી જગ્યાઓ જાહેર થઈ છે.

પોસ્ટ ખાલી જગ્યા
એડિશનલ જનરલ મેનેજર (ડિઝાઇનર) 01
ચીફ જનરલ મેનેજર (સિવિલ વર્ક) 01
ડેપ્યુટી જનરલ મેનેજર (E&M) 01
ડેપ્યુટી જનરલ મેનેજર (રોલિંગ સ્ટોક) 01
મેનેજર (સિંગિંગ) 01
એડિશનલ મેનેજર (ઓપરેશન) 01

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

આ ભરતીમાં અરજી કરવા માટે નીચે મુજબના પગલાનું પાલન કરો.

  • સૌપ્રથમ અરજી કરવા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ની જાહેરાત ડાઉનલોડ કરો અને ચેક કરો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નહીં. જાહેરાત ડાઉનલોડ કરવાની લીંક આલેખના અંતમાં દર્શાવેલી છે.
  • ત્યારબાદ જો તમે યોગ્ય હોવ તો ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ની ઓફિશિયલ વેબસાઈટ પર ક્લિક કરો. GMRC ની ઓફિસિયલ વેબસાઇટની લીંક આ લેખના અંતમાં ક્લિક થાય તેવી દર્શાવેલી છે.
  • આ વેબસાઈટ ના હોમપેજ પર કેરિયર વિભાગ નો એક ઓપ્શન તમારી સમક્ષ દેખાશે તેના પર ક્લિક કરો ત્યારબાદ જે પોસ્ટમાં ભરતી કરવા માંગતા હોવ તે પોસ્ટની બાજુમાં apply now ના બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારી સમક્ષ એક ફોર્મ ઓપન થશે જેમાં માંગેલી જરૂરી માહિતી ભરી દો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો. અપલોડ કરાયા બાદ સબમીટ બટન પર ક્લિક કરો સબમિટ બટન પર ક્લિક કર્યા બાદ તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ ગયું છે.
  • ત્યારબાદ ભરાઈ ગયેલા ફોર્મ ની પ્રિન્ટ કાઢવાનો ઓપ્શન દેખાશે તેના મદદથી ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો અહીં તમારી અરજી સફળતાપૂર્વક ભરાઈ ગઈ છે.
આ લેખ વિશે પણ વાંચો
10 પાસ માટે ડ્રાઇવરની સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક
GSRTC માં સરકારી નોકરીની ભરતી જાહેર, છેલ્લી તારીખ 5-8-2023
10 પાસ થી પોસ્ટ ગ્રેજ્યુએટ માટે ભરતી, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત દ્વારા મોટી ભરતી, પગાર 18,000 થી ₹2,18,200
12 પાસ માટે ભારતીય વાયુસેના માં ભરતી, પગાર 30000, છેલ્લી તારીખ 17-8-2023

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતીની મહત્વની વેબસાઈટ લીંક

GMRC ની સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
ભરતીમાં અરજી કરવા માટે અહીં ક્લિક કરો
ભરતીની જાહેરાત ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

જરૂરી નોંધ: આ લેખ દ્વારા અમે તમને આ ભરતી વિશેની તમામ જરૂરી માહિતી પૂરી કરવાનો પ્રયાસ કર્યો છે. તો પણ અરજી કરતા પહેલા ભરતી જાહેર કરતી સંસ્થાની જાહેરાત ડાઉનલોડ કરીને એકવાર ચકાસી લેવી અને જરૂરી માહિતી મેળવી લેવી. આલેખ દ્વારા અમારો ઉદ્દેશ ફક્ત જાહેરાત કરતી સંસ્થા ની માહિતી તમારા સુધી પહોંચાડવાનો જ છે.