Skip to content
જાણવા જેવું| Janva Jevu | Intresting Fact
- સૂર્યપ્રકાશ ને પૃથ્વી પર આવતા ૭ મીનિટ અને ૧૭ સેકન્ડ લાગે છે.
- ઊંટ કરતા પણ વધુ દિવસો સુધી ઉંદર પાણી વગર ચલાવી શકે છે.
- દરેક સેકન્ડે લગભગ ૧૦૦ વાર વીજળી પૃથ્વી પર ત્રાટકે છે.
- જંગલમાં જંગલી પ્રાણીઓમાં હાથી જ એક એવું પ્રાણી છે કે જેમને ઉંધા માથે ઉભા રહેવાની તાલીમ આપવામાં આવે છે.
- માણસ બોલે છે ત્યારે શરીર ના જુદા જુદા ૭૨ મસલ્સ કામ કરે છે.
- એવરેસ્ટ થી પણ ઊંચો 1043 મીટર નો પર્વત “મોનાકોઆ” સમુદ્રમાં આવેલો છે.
- શરીર માં ફક્ત આંખ ની કીકી જ એવી છે કે એને લોહી પહોંચતું નથી.
- ફિલિપાઇન્સની બોયા નામની ચકલી પોતાના માળામાં આગિયા મૂકે છે જેના કારણે માળો રાત્રે ચમકે.
- એરોપ્લેને ની શોધ ૧૯૦૩ માં થઇ હતી.
- જન્મથી જ અંધ હોય તે વ્યક્તિને સપનામાં પણ દ્રશ્યો દેખાતા નથી પરંતુ અવાજ જ આવે છે.
- બરફ ની હોકી” કેનેડા ની રાષ્ટ્રીય રમત છે.
- દુનિયામાં સૌથી ઊંચું પ્રાણી જીરાફ છે જે 1.5 મીટર ઊંચું હોય છે.
- કોકા-કોલા સૌપ્રથમ બનાવેલું ત્યારે એનો રંગ લીલો હતો.
- તિબેટમાં મહેમાનોનું સ્વાગત જીભ કાઢીને કરવામાં આવે છે.
- અલ્બાટ્રોસ નામ ના પક્ષી ની પાંખ પક્ષી જગત માં સૌથી લાંબી છે.
- અરબી ભાષામાં ઊંટ ના હજારોથી પણ વધારે શબ્દો છે.
- દુનિયા માં ગુલાબ ના ફૂલ ની કુલ ૭૯૨ જાત છે.
- એક સાદી પેન્સિલ થી 60 કિલોમીટર જેટલી લાંબી લીટી દોરી શકાય.
- ગોકળગાય એ તલવારની ધાર અથવા તો બ્લેડ ઉપર પીઝા પામ્યા વગર ચાલી શકે છે.
- માણસની ખોપરી માં 22 હાડકા છે.
- લોહીમાંના લાલ કણો ૨૦ સેકંડમાં આખા શરીરમાં ફરી વહે છે.
- આંખ ખુલ્લી રાખીને તમે છીંક ખાઈ શકતા નથી.
- માનવમગજ શરીરનું સૌથી વધુ શક્તિ વાપરતું અવયવ છે.
- માણસની આંખ 17000 જેટલા અલગ અલગ રંગોને ઓળખી શકે છે.
- માણસનું નનું આંતરડું ૨૨ ફૂટ લાંબુ હોય છે.
- આપણે લગભગ દર છ સેકન્ડ એ આંખો પર પટાવીએ છીએ.
- માણસનું હૃદય લોહીને ૩૦ ફૂટ દૂર ફેંકી શકે તેટલું દબાણ પેદા કરે છે.
- એલબેટ્રોસ નામનું પંખી એક પણ વખત પાંખો ફકડાવ્યા વિના આખો દિવસ ઉડી શકે છે અને મર્મર એક મિનિટમાં ચાર હજાર વખત પાંખો ફફડાવી શકે છે.
- ભારત માં ૫૦૦૦ જાત ના વૃક્ષો થાય છે.
- અંગ્રેજી ભાષામાં E સૌથી વધુ વખત અને Q સૌથી ઓછી વખત વપરાય છે.
- વિશ્વ માં સૌથી ઉંચો પર્વત હિમાલય છે.
- સૂર્ય પૃથ્વી થી 3,30,000 ગણો ભારે છે.
- માણસના શરીરના તમામ હાડકાનું વજન કુલ વજનના ૧૪ ટકા હોય છે.
- રેશમનો કીડો 56 દિવસમાં પોતાના વજન કરતા 36000 ગણું જાય છે.
- માણસના શરીરના વજનનો ૧૫ ટકા ભાગ ચામડી રોકે છે.
- કીડી પોતાના કરતા 50 ગણું વજન ઊંચકી શકે છે અને 300 ગણું વજન ખેંચી શકે છે.
- નેપોલિયન બિલાડીઓથી બહુ ડરે છે.
- સાપને કાન નથી, આંખો છે, પરંતુ બે ફાટાવાળી જીભ વડે જ આસપાસ ની વસ્તુ ની જાણકારી મેળવે છે. તેમજ ચાવવાના દાંત નથી, પણ શિકારીને પકડવાના દાંત હોય છે.
- માણસની હોજરીની અંદરનું આવરણ દર ૧૫ દિવસે નવું બને છે.
- લીમડાના એક વૃક્ષનું આયુષ્ય 150 થી 200 વર્ષનું હોય છે.
- માણસ બોલવા માટે લગભગ ૭૨ સ્નાયુઓનો ઉપયોગ કરે છે.
- લીમડો ભારતમાં સર્વત્ર થાય છે. લીમડો ભારતમાં 6000 ફૂટ નીચા વાળા પ્રદેશોમાં અને છેક ઉત્તરથી માંડી કન્યાકુમારી સુધી બધે જ થાય છે.
- ભારત નુ ક્ષેત્રફળ ૩૨.૮ લાખ ચોરસ કિલોમીટર છે.
- લીલુ સોનુ ગણાતા લીમડાના એક વૃક્ષમાંથી દર વર્ષે લગભગ 30 થી 50 કિલોગ્રામ લીંબોડી પ્રાપ્ત થાય છે.
- ભારત માં સૂર્યોદય નો આરંભ અરુણાચલ પ્રદેશ માં થાય છે.
- દુનિયામાં લીમડો આજે પક્ષિમ આફ્રિકા, અમેરિકા, અરબ ના દેશો અને ઓસ્ટ્રેલિયા દેશોમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વાવવામાં આવે છે.
- બંગાળ ની ખાડી માં ભારત ના આંદામાન નિકોબાર ટાપુઓ આવેલા છે.
- લીમડાના ઝાડ ઉપર તીડ ક્યારેય હુમલો કરતું નથી અને તેનો નાશ કરી શકતું નથી.