યુજીવીસીએલ વીજળી બિલ ડાઉનલોડ ઓનલાઈન | UGVCL Bill Download 2024

UGVCL Bill Download , યુજીવીસીએલ વીજળી બિલ ડાઉનલોડ : તો મિત્રો, ચાલો આપણે જાણીએ આપણું યુજીવીસીએલ વીજળીનું બિલ કઈ રીતે આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ. ભારત દેશ ટેકનોલોજીમાં ખૂબ જ આગળ વધી રહ્યો છે. આ સમયે ત્યારે આપણે બધા લોકોને ટેકનોલોજીમાં આગળ વધારવા માટે ભારતે “ડિજિટલ ઇન્ડિયા” લોન્ચ કર્યું છે. જેથી બધા લોકોને પ્રોત્સાહન આપી શકે. અત્યારે આપણું ગુજરાત રાજ્ય પણ ટેકનોલોજીમાં કંઈ કામ નથી. ગુજરાત રાજ્યએ પણ ટેકનોલોજીની હરણફાળમાં ખૂબ જ આગળ પડતું યોગદાન આપ્યું છે. અને ખૂબ જ આગળ વધી રહ્યું છે. આજે આપણા ઘરમાં આવતા અલગ અલગ કંપનીના વીજળીના બિલો આપણે ઓનલાઇન માધ્યમ દ્વારા ડાઉનલોડ કરીને તે સુવિધા નો લાભ લઈ શકીએ છે. તો આજે આપણે આ લેખ દ્વારા યુજીવીસીએલ વીજળીનું બિલ કઈ રીતે ડાઉનલોડ કરી શકીએ તેના વિશે જાણીશું.

યુજીવીસીએલ વીજળી બિલ ડાઉનલોડ | UGVCL Bill Download

તો મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ગુજરાત રાજ્ય ટેકનોલોજી માં કેટલું આગળ જઈ રહ્યું છે. ત્યારે ટેકનોલોજીમાં આગળ વધવા માટે ડિજિટલ ગુજરાત પ્રોગ્રામ હેઠળ ઘણી બધી ઓનલાઇન સેવાઓ પણ આપવામાં આવતી હોય છે. અને હજુ પણ જેટલી બને એટલી વધારે યોજનાઓ અને ડિજિટલ સેવાઓ આપવાની વાત થતી હોય છે. ત્યારે આપણે વીજળી વિભાગ દ્વારા પણ એક ઓનલાઇન સુવિધા આપવામાં આવતી હોય છે કે જેમાં આપણે આપણું વીજળીનું બિલ ઓનલાઇન ડાઉનલોડ કરી શકીએ છીએ.

લેખનું નામ યુજીવીસીએલ વીજળી બિલ ડાઉનલોડ | UGVCL Bill Download
કયા વિભાગ હેઠળ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL)
UGVCL ઓનલાઈન બિલ સ્ટેટસ ચેક લિંક https://ugvcl.info/UGBILL/
હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1800-233-155-335
સત્તાવાર વેબસાઇટ https://www.ugvcl.com/

Uttar Gujarat vij company limited | ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ

15મી સપ્ટેમ્બર 2023 ના રોજ ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ(UGVCL)ની સ્થાપના કરવામાં આવી હતી. અને આ નિગમ દ્વારા ઉત્તરોહી ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં વીજળીની સેવાઓ પણ આપવામાં આવતી હોય છે. અને તેનું વડુમથક મહેસાણામાં સ્થિત કરવામાં આવ્યું છે. તેમજ આ વીજ કંપની લિમિટેડ દ્વારા ઘણી બધી સેવાઓ પણ આપવામાં આવતી હોય છે. તેની યાદી નીચે મુજબ આપવામાં આવી છે.

  • ગ્રાહકોની સેવાઓ
  • સોલાર સ્કીમ
  • ગ્રાહકોની સેવાઓની માર્ગદર્શિકા
  • વીજળીની ચોરી માટે રિપોર્ટિંગ
  • તમારું બિલ જાણો
  • એનર્જી સેવિંગ
  • તમારા બિલ ની ગણતરી
  • GUVNL દ્વારા પ્રદાન કરવામાં આવતી યોજનાઓ.
  • બીજા માધ્યમ દ્વારા મીટર ટેસ્ટીંગ

ડ્રાઇવિંગ લાઇસન્સ ડાઉનલોડ ઓનલાઈન | Licence Download online – ડ્રાઇવિંગ લાઇસન્સ ડાઉનલોડ કરવું થયું ખૂબ જ સરળ

PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ : સરળ રીતે PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરો હવે ઓનલાઇન

ગુજરાતના 6 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ: છ જિલ્લામાં બારે મેઘ ખાંગા થવાની શક્યતા

UGVCL બિલ ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવું?

1. સૌપ્રથમ google માં યુજીવીસીએલ ની વેબસાઈટ સર્ચ કરો.

યુજીવીસીએલ વીજળી બિલ ડાઉનલોડ | UGVCL Bill Download
Open Google

2. સર્ચ કર્યા બાદ ugvcl ની ઓરીજનલ વેબસાઈટ ઉપર ક્લિક કરો.

યુજીવીસીએલ વીજળી બિલ ડાઉનલોડ | UGVCL Bill Download
Click on 1st ugvcl Website
યુજીવીસીએલ વીજળી બિલ ડાઉનલોડ | UGVCL Bill Download
UGVCL website Home page

3. ત્યારબાદ તેમના હોમ પેજ ઉપર Read More નો ઓપ્શન આપેલો હશે તેની ઉપર ક્લિક કરો.
4. એ થઈ ગયા બાદ નવા પેજ ઉપર Pay Energy Bills Online ના વિકલ્પ ઉપર ક્લિક કરો.

યુજીવીસીએલ વીજળી બિલ ડાઉનલોડ | UGVCL Bill Download
Click On pay your bill online

5.ત્યાર પછી નવા પેજ ઉપર તમને Last Bill and Payment Status નો ઓપ્શન જોવા મળશે તેની ઉપર ક્લિક કરો.

યુજીવીસીએલ વીજળી બિલ ડાઉનલોડ | UGVCL Bill Download
Click on Latest Bill and Payment Status

6. ત્યારબાદ નવા પેજ ઉપર એન્ટર કન્ઝ્યુમર નંબરના બોક્સમાં પાંચ અથવા 11 આંકડા નો તમારો ગ્રાહક નંબર નાખો.

યુજીવીસીએલ વીજળી બિલ ડાઉનલોડ | UGVCL Bill Download
Enter Consumer number in blank space with captcha code

7. હવે નીચે આપેલા સર્ચના બટન ઉપર ક્લિક કરો.
8. તે પછી તમને તમારા લાઈટ બિલ ની માહિતી જોવા મળશે.
9. ત્યાર પછી તમને છેલ્લે Click Here to Download E Bill બટન નો ઓપ્શન જોવા મળશે તેની ઉપર ક્લિક કરીને UGVCL Bill ડાઉનલોડ કરી લો.

મિત્રો આ લેખ તમે તમારા યુ જી વી સી એલ ના જે મિત્રોને લાઈટ બિલ આવતા હોય તે મિત્રોને મોકલો. જેથી તે મિત્રો પણ તેમનું લાઈટ બિલ ઓનલાઈન ડાઉનલોડ કરી શકે. અને અમારી સાથે જોડાવા માટે નીચે આપેલા whatsapp ના આઈકોન ઉપર ક્લિક કરી whatsapp ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. તેમજ નીચે આપેલ facebook અને instagram ના આઈકોન ઉપર ક્લિક કરી અમારા પેજ ને ફોલો કરી અમારી સાથે જોડાઈ શકો છો. જેથી અમારી નવી કંઈ પણ માહિતીનો લેખ આવે તો તે તમને તરત જ મળી રહે. અને બીજા નવા નવા લેખ માટે તરત જ તમને અપડેટ મળતું રહે.

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો

જય હિન્દ જય ભારત જય જય ગુજરાત…File:Instagram icon.png - Wikimedia CommonsTHE NEW FACEBOOK LOGO PNG 2024 - eDigital Agency