પરેશ ગોસ્વામી હવામાનની આગાહી

ગુજરાતમાં કડકડતી ઠંડી માટે તૈયાર રહો | પરેશ ગોસ્વામીએ કરી હવામાનની સૌથી મોટી આગાહી

પરેશ ગોસ્વામી એ જણાવ્યું કે 23 મી તારીખથી લઈને પવનની જે સ્પીડો વધી રહી છે તે ઘટવાની શક્યતાઓ પણ આવી રહી છે અને આવતીકાલથી પવનની સ્પીડ ફરીથી 8થી લઈને 11 કિલોમીટરની થાય તેવી શક્યતાઓ છે. અમદાવાદમાં પવન સાથે ઠંડીનો પણ અનુભવ થઈ રહ્યો છે, ત્યારે … Read more