અમે ફરવા ગયા ત્યારે એક યુવક મને ગમી ગયો અને અમે ખૂબ નજીક આવી ગયાં, એને પ્રપોઝ કરું?
હું થોડા દિવસ પહેલાં ફેમિલી સાથે કુલુ મનાલી શિમલા ફરવા ગઈ હતી. ત્યારે અમે જે હોટલમાં ઊતર્યા હતા તે હોટલમાં એકલી સાંજે હોટલની લોનમાં આંટો મારવા ગઈ ત્યારે એક હેન્ડસમ યુવાન પણ ત્યાં વોક કરી રહ્યો હતો. એને જોતાં જ એ મને ખૂબ ગમી ગયો. … Read more