PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ : સરળ રીતે PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરો હવે ઓનલાઇન

PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ : ભારતીય રસ્તાઓ પર વાહન ચલાવતી વખતે અમુક ફરજિયાત દસ્તાવેજો સાથે રાખવા ફરજિયાત છે. જેમકે, આમાં વાહન નોંધણી સર્ટીફીકેટ (RC બુક), વીમા કવરેજ, પોલ્યુશન અંડર કંટ્રોલ  (PUC) સર્ટિફિકેટ અને ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે. જો ઉપરોક્ત ડોક્યુમેન્ટ તમે ડીજીટલ કોપીમાં ડીજ લોકરમાં રાખો તો પણ ચાલે પરંતુ PUC તમે ડિજિટલ એપમાં એડ કરી શકતા નથી. જેથી તમને આ એક જ સર્ટિફિકેટ ના લીધે મેમો ભરવો પડે તેવું બની શકે છે. પરંતુ જો તમે PUC સર્ટિફિકેટ ઓનલાઇન ડાઉનલોડ કરી તમારા ફોનમાં સેવ કરી રાખો જેથી તમે તે જગ્યાએ બતાવવામાં કામ આવે છે.

ઓનલાઇન પ્રક્રિયા ખૂબ જ સરળ અને સમય બચાવનાર છે. તે તમને કોઈ પણ સમયે ગમે ત્યાંથી તમારો સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાની સુવિધા આપે છે તે સંપૂર્ણપણે ડિજિટલ પ્રક્રિયા છે. ધ્યાન રાખો કે વાહન ચલાવવા  માટે તમારી પાસે માન્ય PUC સર્ટિફિકેટ હોવું ખૂબ જ જરૂરી છે. MoRTH (Ministry of Road Transport and Highways) પ્રદૂષણ ને અસરકારક રીતે દૂર કરવા માટે PUC ની શરૂઆત કરવામાં આવી છે આ નવીન પ્રોગ્રામ તમારા વાહન માટે વાહનપ્રદૂષણ ના સ્તરો વિશે વિગતવાર માહિતી પ્રદાન કરે છે. હાલમાં તમારા વાહન માટે પીયુસી ની સુવિધા આપવા માટે  સમગ્ર દેશમાં PUC કેન્દ્ર સક્રિય રીતે કાર્યરત છે. તો પણ આજે આપણે જાણીએ કે PUC સર્ટિફિકેટ ઓનલાઇન ડાઉનલોડ કેવી રીતે કરવું? તે સંપૂર્ણ માહિતી નીચે મુજબ જણાવવામાં આવે છે.

PUC CERTIFICATE DOWNLOAD ONLINE

પોસ્ટ નું નામ PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ
વિભાગ રોડ અને ટ્રાન્સપોર્ટ વિકાસ ભારત સરકાર
ઓફિશિયલ વેબસાઈટ https://vahan.parivahan.gov.in
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

PUC સર્ટિફિકેટ એટલે શું?

PUC સર્ટિફિકેટ જેને પ્રદુષણ નિયંત્રણ પ્રમાણપત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે વાહન દ્વારા થતા પ્રદૂષણ નું મૂલ્યાંકન કરી અને પછી દિવસે કેન્દ્ર દ્વારા જારી કરવામાં આવેલ છે. પરીક્ષણ વાહન દ્વારા ઉત્તેજ પ્રદૂષણનું માત્રા અને માપે છે. અને પ્રમાણપત્ર સાબિત કરી તેની સેવા આપે છે તે વાહન સરકારના પ્રદૂષણ નિયંત્રણ ધોરણ અને પૂર્ણ કરે છે. અને ભારતમાં નોંધાયેલા તમામ વાહનોમાં માટે પીયુસી પ્રમાણપત્ર ફરજિયાત છે અને માન્ય પ્રમાણપત્રની નાના જાહેર માર્ગો પર ચલાવવાનું મંજૂરી આપતી નથી.

PUC સર્ટિફિકેટ ઓનલાઇન ડાઉનલોડ

તમારું PUC સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યા પછી તમારી બાઇકની પાછળની નંબરપ્લેટ  પીયુસી કેન્દ્ર પર લગાવેલા સીસીટીવી દ્વારા કેપ્ચર કરે છે અને વાહનની માહિતી ઇનપુટ કરતી વખતે ધુવાડા ની ના પરિણામોનો રેકોર્ડ કરે છે.   તે આખી પ્રક્રિયા ડિજિટલ રીતે કરવામાં આવે છે. જેથી કરીને તમે તમારા ઈચ્છે સમયે ઓનલાઈન ડાઉનલોડ કરી શકો . નવું વાહન ખરીદતી વખતે કંપની સર્ટિફિકેટ તમને આપવામાં આવે છે. જે એક વર્ષ માટે જ માન્ય ગણવામાં આવે છે જોકે એક વર્ષ વીતી ગયા પછી જરૂરી બાઇક નું ટેસ્ટીંગ કરવામાં આવે છે. જો કોઈ વાહન નિર્ધારિત પ્રદૂષણ મર્યાદા કરતા વધી જાય તો તેના સર્ટિફિકેટ ની માન્યતા મુજબ નક્કી કરવામાં આવે છે અને વાહન વિશેની તમામ સંબંધી માહિતી RTO ઓફિસમાં આપવામાં આવે છે.

PUC CERTIFICATE માં આપવામાં આવતી માહિતી

  1. PUC સર્ટીફીકેટ નંબર
  2. વાહન રજીસ્ટ્રેશન નંબર
  3. જન્મ તારીખ
  4. મોબાઈલ નંબર
  5. PUC કોડ
  6. PUC કઢાવ્યા તારીખ
  7. PUC કઢાવ્યાનો સમય
  8. PUCની માન્યતા તારીખ
  9. વાહનની નંબર પ્લેટ

PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરવાની પ્રક્રિયા

  • PUC પ્રમાણપત્ર ધરાવવાનું મહત્વ સમજો છો તો ચાલો એક નજર કરીએ કે તમારું પ્રમાણપત્ર ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો તમારા ફોનમાં:
  • સૌથી પહેલા PUC ડાઉનલોડ કરવા માટે ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા જણાવવામાં આવતી વેબસાઈટ PARIVAHAN.GOV.IN છે.  જે વાહન માલિકોને તેમના PUCપ્રમાણપત્ર ડાઉનલોડ કરવામાં સહિત વિવિધ સેવાઓની એક્સેસ કરવાની મંજૂરી આપે છે.  વેબસાઈટ ની વિઝીટ કરો.
  • PUC પ્રમાણપત્ર વિભાગ ઉપર ક્લિક કરો.
  • PUC ડાઉનલોડ કરવાનો વિકલ્પ પર ક્લિક કરશો
  •  હવે તમારી ગાડી નો રજીસ્ટેશન નંબર દાખલ કરો ત્યાર પછી કેપ્ચા કોડ દાખલ કરો અને સફેદ SUBMIT બટન કરો આ પછી PUC Details પર ટેપ કરો
  • હવે તમે તેને ડાઉનલોડ કરીને પ્રિન્ટ આઉટ કરી શકો છો.  તેમજ જ્યાં ત્યાં તમને પોલીસ દ્વારા ઊભા રાખવામાં આવ્યા હોય તો તેને આ પ્રિન્ટ બતાવીને દંડ માંથી મુક્તિ મેળવી શકો છો.
PUC Download online Link https://puc.parivahan.gov.in
Whatsapp ગ્રુપ જોઈન્ટ કરો અહીં ક્લિક કરો

 

ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2024 | ભારતીય ટપાલ વિભાગ ભરતી 

PUC સર્ટિફિકેટ FAQ 

1. PUC સર્ટિફિકેટ એટલે શું ?

PUC એટલે પેટ્રોલ અને ડીઝલ એન્જિનના વાહનો દ્વારા નીકળતો ધુવાડા પર્યાવરણને પ્રદૂષિત કરે છે. તેને નિયંત્રણ કરવા માટે પીયુસી પ્રમાણપત્ર જરૂરી છે.

2. PUC સર્ટિફિકેટ કેમ જરૂરી છે?

તમારું વાહન કેટલું પ્રદૂષણ કરે છે તે દર્શાવવા માટે PUC સર્ટિફિકેટ ની ખૂબ જ આવશ્યકતા છે.

3. તમે પીયુસી પ્રમાણપત્ર માટે ત્યાં અરજી કરી શકો છો?

તમે પેટ્રોલ પંપ જઈને અથવા તો સ્વતંત્ર  કેન્દ્રો પર જઈને તમે ટેસ્ટ કરાવી શકો છો અને તમે તરત જ પ્રમાણપત્ર પણ મેળવી શકો છો.

4. કયા વાહનોને પીયુસી પ્રમાણપત્ર ની ખૂબ જ આવશ્યકતા છે?

પેટ્રોલ અને ડીઝલ થી ચાલતા તમામ વાહનો માટે પીયુસી સર્ટિફિકેટ જરૂરી છે.