Gujarat Bharti Mela: ધોરણ 10/12 પાસ માટે ગુજરાતની નામાંકિત કંપની દ્વારા બમ્પર ભરતી નું આયોજન

ધોરણ 10/12 પાસ માટે ભરતી, Gujarat Bharti Mela:  જો તમારે અથવા તમારા પરિવારમાંથી કે તમારા મિત્ર સર્કલ માંથી જો કોઈ વ્યક્તિને સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા હોય તો આ લેખ દ્વારા તેમને સારા સમાચાર મળવાના છે. કારણ કે અમે તમારા માટે અહીં એક સારા સમાચાર લઈને આવ્યા છીએ/ ગુજરાતમાં તાજેતરમાં મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા એક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળા દ્વારા નોકરી કરવા ઈચ્છુક અલગ અલગ લાયકાત ધરાવતા અરજદારો માટે નોકરી મેળવવા માટેની ઉત્તમ તક છે . જો તમે આ મેળા દ્વારા નોકરી મેળવવા માંગતા હોય તો આ આર્ટીકલ અંત સુધી વાંચવા વિનંતી તેમજ આ આર્ટીકલ ને વધુમાં વધુ લોકો સાથે whatsapp અને તમારા સોશિયલ મીડિયા દ્વારા શેર કરવા માટે વિનંતી.  આ લેખ દ્વારા આપણે ભરતી મેળાની, મહત્વની તારીખો વિવિધ પોસ્ટ પોસ્ટના નામો પગાર ધોરણ લાયકાત અરજીથી વયમર્યાદા જરૂરી ડોક્યુમેન્ટ પસંદગી પ્રક્રિયા કુલ ખાલી જગ્યા અને આ ભરતી મેળાનું કઈ જગ્યાએ આયોજન થવાનું છે એ વિશેની સમગ્ર માહિતી આ લેખ દ્વારા મેળવીશું.

ભરતી મેળાની હાઈલાઈટ

ભરતી જાહેરાત કરતી સંસ્થા સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામ
પોસ્ટના નામો વિવિધ
અરજી માધ્યમ ડાયરેક્ટ સ્થળ પર ઓફલાઈન
ભરતી નોટિફિકેશન તારીખ 11 સપ્ટેમ્બર 2023
ઓફિશિયલ વેબસાઈટ https://www.skillindiadigital.gov.in/
નોકરીનું સ્થળ ગુજરાત

મહત્વની તારીખ

આ ભરતી મેળાની જાહેરાત અથવા નોટિફિકેશન સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામ ની નીચે 7 સપ્ટેમ્બર 2023 ના રોજ એક પ્રેસ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. તેમજ આ ભરતી મેળાની ખાસ વાત એ છે કે નોકરીની અરજી કરવા માટે ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ પ્રકારે અરજી કરવાની જરૂર નથી. અરજી કરવા માટે તમારે મેળાની આયોજન તારીખે અને યોગ્ય સમયે તમારે હાજર રહેવું જરૂરી છે. આ ભરતી મેળાનું સરનામું નીચે દર્શાવેલું છે.

અનુભવ માપદંડ

મિત્રો સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામ દ્વારા જાહેર કરાયેલી આ ભરતી મેળાની નોટીફીકેશનમાં જણાવવાનું કે એપ્રેન્ટીસ ની પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે, આ ભરતી દ્વારા બિન અનુભવી અરજદારો માટે નોકરી મેળવવાની એક સુવર્ણ તક છે. કારણકે આ ભરતી મેળા દ્વારા ગુજરાતની મોટી મોટી કંપનીઓ દ્વારા આ મેળા દ્વારા રિક્રુમેન્ટ કરવામાં આવશે.

પગાર ધોરણ

આ ભરતી મેળા ની ભરતીમાં જો કોઈ અરજદાર સિલેક્ટ થાય છે તો તેમને ટ્રેનિંગ પિરિયડ દરમિયાન એપ્રેન્ટીક એક્ટ મુજબ સ્ટાઈપેન્ડ પણ ચૂકવવામાં આવશે. વધુ વિગત માટે સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામ ની જાહેરાત એકવાર ચકાસી લેવી.

અરજી ફી

સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત ની આ ભરતીમાં આરક્ષણની વિવિધ શ્રેણીમાં આવતા તમામ અરજદારો માટે ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજીથી ચૂકવવાની નથી.

વયમર્યાદા

સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત આયોજન થયેલા આ ભરતી મેળામાં અરજી કરવા માટે અરજદારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જરૂરી છે. નોટિફિકેશનમાં મહત્તમ ઉંમર માટે કોઈપણ પ્રકારની જાહેરાત દર્શાવેલી નથી.

કુલ ખાલી જગ્યા

આ ભરતીમાં કુલ કેટલી જગ્યા ખાલી છે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી પરંતુ અલગ અલગ નામાંકિત કંપનીઓ દ્વારા વિવિધ લાયકાત તથા વિવિધ પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવી રહી છે જેથી અનુમાન લગાવી શકાય છે કે આ ભરતી મોટી સંખ્યામાં થઇ શકે છે.

જરૂરી ડોક્યુમેન્ટ

સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત આયોજિત આ ભરતી મેળામાં અરજી કરવા માટે અરજદાર પાસે નીચે મુજબના વિવિધ પુરાવા અથવા ડોક્યુમેન્ટસ હોવા જરૂરી છે. જે નીચે મુજબ છે.

  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રીનું પ્રમાણપત્ર
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • લિવિંગ સર્ટિફિકેટ (શાળા છોડિયાનું પ્રમાણપત્ર)
  • પાસપોર્ટ સાઈઝ 2 ફોટા
  • ચૂંટણી કાર્ડ /આધાર કાર્ડ/ પાનકાર્ડ /ડ્રાઇવિંગ લાઇસન્સ (કોઈપણ એક)

ભરતી મેળાનું સરનામું અને તારીખ

સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત આ ભરતી મેળાનું આયોજન તારીખ 11 સપ્ટેમ્બર 2023 ના રોજ સવારે 9 વાગ્યાથી શરૂ થશે જે નીચે મુજબના સરનામા પર રાખવામાં આવેલું છે. જે નીચે મુજબ છે.
ઔદ્યોગિક તાલીમ સંસ્થા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સામે, સરખેજ, અમદાવાદ -380055.

અરજી માટે જરૂરી લિંક (Important Links for Application)

ભરતી ની ઓફિશિયલ જાહેરાત Gujarat-Bharti-Mela-2023-Official-Notification Latest
ભરતીની ઓફિસિયલ વેબસાઈટ https://www.skillindiadigital.gov.in/
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો