આયુષ્માન કાર્ડ દ્વારા ભારતના નાગરિકોને હવે મળશે 10 લાખ રૂપિયા નો વીમો. જાણો અહીં કઈ કઈ સારવાર માટે આયુષ્માન કાર્ડ નો ઉપયોગ કરી શકાય

ભારત દેશના કોઈપણ જરૂરિયાતમંદ નાગરિકને સારી તબીબી સુવિધા આપવા માટે કેન્દ્ર સરકારે 2018 થી આયુષ્માન ભારત યોજના શરૂ કરી છે. જે ભારતના નાગરિકો માટે સારી એવી તબીબી સુવિધા પૂરી પાડવામાં ઘણું જ કારગર નીવડ્યું છે. પહેલા આયુષ્માન ભારત યોજના હેઠળ કોઈપણ જરૂરિયાત મંદ નાગરિક માટે હોસ્પિટલના 5 લાખ ખર્ચો પૂરું પાડવાની જોગવાઈ કરતો હતો.

આયુષ્માન ભારત યોજના 2024

હાલમાં આ 5 લાખ રૂપિયાની મર્યાદા વધારીને 10 લાખ રૂપિયા સુધીની કરવામાં આવી છે. જેથી આયુષ્માન ભારત યોજના હેઠળની હોસ્પિટલ મા તમે 10 લાખ સુધીની કોઈ પણ સારવાર ફ્રી માં કરાવી શકો છો. તો ચાલો આ લેખ દ્વારા આપણે આયુષ્માન કાર્ડ યોજના, આ યોજના હેઠળ આવતી હોસ્પિટલો નું લિસ્ટ આ યોજના દ્વારા કઈ કઈ સારવાર ફ્રી માં કરાવી શકાય છે એ વિશે વિગતવાર માહિતી મેળવીશું.

આ લેખ ના લેખક દ્વારા તમને એક વિનંતી કરવામાં આવે છે કે આ લેખ વધુમાં વધુ લોકો સાથે શેર કરવા વિનંતી.

આયુષ્માન ભારત યોજના હેઠળ આવતી હોસ્પિટલ ની યાદી

ગુજરાતની ઘણી પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલો આ યોજના હેઠળ માન્યતા ધરાવે છે જેથી આવી હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવાર કરી આપવામાં આવે છે. આ હોસ્પિટલ ની યાદી ચેક કરવા માટે નીચે મુજબના સ્ટેપનું પાલન કરો.

  1. સૌપ્રથમ આયુષ્માન ભારત યોજનાની સત્તાવાર વેબસાઈટ તમારા બ્રાઉઝરમાં ઓપન કરો સત્તાવાર વેબસાઈટ આ લેખના અંતમાં આપેલી.
  2. ત્યાર પછી આ વેબસાઈટમાં તમને હોમ પેજ ઉપર જમણી બાજુએ હોસ્પિટલ સર્ચ નામનો એક ઓપ્શન દેખાશે સર્ચ હોસ્પિટલ બટન પર ક્લિક કર્યા બાદ નવું એક પેજ તમારી સમક્ષ ઓપન થશે.
  3. આ નવા પેજમાં રાજ્ય અને શહેર ની માહિતી નાખીને સર્ચ બટનના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  4. ત્યારબાદ તમારે કયા પ્રકારના ઈલાજ માટે હોસ્પિટલ શોધવી છે એ માટે સ્પેશિયાલિટી નો ઓપ્શન પણ આવશે. હોસ્પિટલનો પ્રકાર સિલેક્ટ કરાયા બાદ સર્ચ બટન પર ક્લિક કરવાનું છે.
  5. ત્યારબાદ તમે પસંદ કરેલા ઓપ્શન પ્રમાણે એક હોસ્પિટલ લિસ્ટ નું પેજ જોવા મળશે.
  6. આયુષ્માન ભારત યોજના માટે કોઈપણ પ્રકારની માહિતીની અથવા મદદની જરૂર હોય તો હેલ્પલાઇન નંબર પણ આપેલો છે જે 1800 233 1022 છે.

આયુષ્માન ભારત યોજના હેઠળ મળતી સારવાર નું લિસ્ટ

આયુષ્માન ભારત યોજના હેઠળ ઘણી બીમારીઓ ની સારવાર નો સમાવેશ થાય છે. જે નીચે મુજબની છે. આ બીમારી માંથી કોઈપણ બીમારીની સારવાર ભારત આયુષ્માન યોજના નીચે આવતી હોસ્પિટલમાં તદ્દન ફ્રીમાં કરાવી શકાય છે.

યુરોલોજી
પીડીયાટ્રીક સર્જરી
સર્જીકલ ઓનકોલોજી
કાન નાક ગળા સંબંધી 
રેડીએશન ઓનકોલોજી
ઓર્થોપેડિક (હાડકા) ની સર્જરી
પોલીટ્રોમાં
કાર્ડિયોલોજી
મોં, જડબાને ને લગતી બીમારી ની સારવાર
આંખની સારવાર
પ્રસુતિ, મેંદસ્વિતા ની સારવાર
મગજને લગતી બીમારી
નવજાત બાળકો ને લગતી બીમારી
મેડિકલ ઓનકોલોજી
ઇન્ટરવેશનલ ન્યુરોલોજી
ઇમરજન્સી રૂમ પેકેજ
કાર્ડીઓથોરાસીસ

આયુષ્માન ભારત યોજના હેઠળ મળતી સર્જરી ની યાદી

આયુષ્માન ભારત યોજના હેઠળ આવતા આયુષ્યમાન કાર્ડ દ્વારા નીચે દર્શાવેલી વિવિધ પ્રકારની સર્જરી તદ્દન ફ્રી માં કરાવી શકાય છે. સર્જરીની યાદી નીચે મુજબની છે

ન્યુરો સર્જરી,
ઘૂંટણ ની સર્જરી
વાસ્ક્યુલર સર્જરી
ઓર્થોસકોપય સર્જરી
વાલ્વ રિપ્લેસમેન્ટ
બાયપાસ સર્જરી
ગર્ભાશયની સર્જરી
સર્વાઇકલ સર્જરી
હૃદય સ્ટેન્ડ સર્જરી
હિપ રિપ્લેસમેન્ટ સર્જરી

આયુષ્માન ભારત યોજના ને લગતી મહત્વની વેબસાઈટની

આયુષ્માન ભારત યોજનાની સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો 
આયુષ્માન કાર્ડ હેઠળ આવતી હોસ્પિટલો નું લિસ્ટ અથવા PDF ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો 
આયુષ્માન કાર્ડ હેઠળ આવતી હોસ્પિટલો  અહીં ક્લિક કરો 
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો 
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો

 

આ લેખ વિશે પણ વાંચો
GSRTC માં સરકારી નોકરીની ભરતી જાહેર, છેલ્લી તારીખ 5-8-2023
7 પાસ થી લઈને ગ્રેજ્યુએટ માટે સરકારી ભરતી, પગાર 1 લાખ રૂપિયા
ખેડૂતોને બિયારણ ખરીદવા માટે સરકાર આપી રહી છે 75,000 રૂપિયા ની સહાય. જાણો અહીં કેવી રીતે અરજી કરવી
12 પાસ માટે ભારતીય વાયુસેના માં ભરતી, પગાર 30000, છેલ્લી તારીખ 17-8-2023