કોટક કન્યા શિષ્યવૃત્તિ 2023 | Kotak Kanya Scholarship 2024: પ્રાઇવેટ અને સરકારી શિષ્યવૃતિથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવે છે અને આ શિષ્યવૃતિથી વિદ્યાર્થીઓ આગળનો અભ્યાસ પણ સારી રીતે કરતા હોય છે અને જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓ પૈસાના લીધે પોતાનું ભણતર પૂરું કરી શકતા નથી તે વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ ખૂબ જ લાભદાયક બની રહી છે.
તો આપણે આ બ્લોગ દ્વારા જાણીશું કે કોટક કન્યા શિષ્યવૃત્તિ યોજના નું ફોર્મ કેવી રીતે ભરવું તેમાં કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે તેમજ તેમાં કેટલા રૂપિયા સુધીની શિષ્યવૃતિ મળશે તો આ બ્લોગ છેલ્લે સુધી વાંચજો.
Buddy4Study કોટક કન્યા સ્કોલરશીપ શું છે?
કોટક કન્યા શિષ્યવૃત્તિ 2023 હેઠળ વિદ્યાર્થીનીઓ કે જેમને ધોરણ 12 પાસ કર્યું છે અને પ્રતિષ્ઠિત સંસ્થાઓ એટલે કે એન.એ.એસ.સી અથવા તો એન.આઇ.આર.એફ માન્યતા પ્રાપ્ત હોય ત્યાં વ્યવસાયિક ગ્રેજ્યુએશન અભ્યાસક્રમો એટલે કે એન્જિનિયરિંગ, એમબીબીએસ, આર્કિટેક્ચર, ડિઝાઇન, ઈન્ટિગ્રેટેડ એલ.એલ.બી વગેરે સહિતને આગળ વધારવાની ખૂબ જ ઈચ્છા ધરાવતા હોય છે. તેમને શિષ્યવૃતિ આપવામાં આવશે ₹15 લાખ દર વર્ષે તેમના સ્નાતક એટલે કે ડિગ્રી પૂર્ણ થાય ત્યાં સુધી તેમના શૈક્ષણિક ખર્ચાઓ ચૂકવવામાં આવશે.
Buddy4Study Kotak Kanya Scholarship 2024 Highlight
શિષ્યવૃત્તિ નું નામ | કોટક કન્યા શિષ્યવૃત્તિ |
કોના દ્વારા શરૂ કરવામાં આવી | કોટક એજયુકેશન ફોઉન્ડેશન |
લાભાર્થીઓ | ધોરણ ૧૨ ની વિદ્યાર્થીનીઓ |
મળવાપાત્ર રકમ | ૧.૫ લાખ ની સહાય |
અરજી કરવાની રીત | ઓનલાઈન |
પોર્ટલ નું નામ | Buddy4Study |
સત્તાવાર વેબસાઇટ | Buddy4 Study.Com |
કોટક કન્યા સ્કોલરશીપ શિષ્યવૃત્તિ માટે પાત્રતા
કોટક કન્યા શિષ્યવૃત્તિ માટે નીચે આપેલા મુજબ માપદંડ છે:-
- આ યોજનામાં માત્ર અને માત્ર વિદ્યાર્થીનીઓ જ ફોર્મ ભરી શકશે.
- ધોરણ 12 માં આર્ટસ, સાયન્સ, કોમર્સની બોર્ડની પરીક્ષામાં 85 અથવા 85 થી ઉપર ટકા આવ્યા હોય તો જ આ ફોર્મ ભરી શકાશે.
- આ ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીનીના કુટુંબની કુલ વાર્ષિક આવક છ લાખથી વધુ ન હોવી જોઈએ.
- આ શિષ્યવૃત્તિ મેડિકલ એન્જિનિયરિંગ એલએલબી તેમજ પ્રોફેશનલ કોર્સ કરતા વિદ્યાર્થીનીઓને મળવા પાત્ર થશે.
Kotak Kanya Scholarship માટે જરૂરી ડોક્યુમેન્ટસ
કોટક કન્યા શિષ્યવૃત્તિ માટે નીચે મુજબ આપેલા ડોકયુમેન્ટ્સ ની જરૂર પડશે
- ધોરણ 12 ની માર્કશીટ
- આવકનો દાખલો
- ચાલુ વર્ષની ફી પાવતી
- બોનોફાઇડ સર્ટિફિકેટ
- કોલેજમાં પ્રવેશ મળ્યા ની પહોંચ
- આધારકાર્ડ
- બેંક પાસબુક
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- જો દિવ્યાંગ હોય તો તેનું પ્રમાણપત્ર
- જો માતા પિતા માંથી કોઈનું મરણ થયું હોય તો તેનું પ્રમાણપત્ર
કોટક કન્યા શિષ્યવૃત્તિ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
કોટક કન્યા શિષ્યવૃતિ માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે જાણવા માટે નીચેના સ્ટેપને ફોલો કરો અને તે રીતે ભરી શકો છો:-
1.કોટક કન્યાસ શિષ્યવૃતિ નું ફોર્મ ભરવા માટે સૌપ્રથમ Buddy4Study.Com વેબસાઈટમાં જવું પડશે અને તેમાં રજીસ્ટ્રેશન કરવું પડશે.
2. ત્યાર પછી નીચે દર્શાવવામાં આવેલ પેજ ખુલશે.
3.ઉપરના પેજમાં બચાવ્યા મુજબ “View All Scholarship” પર ક્લિક કરવાનું રહેશે.
4. તે પછી ઉપર દર્શાવ્યા મુજબ “Kotak Kanya Scholarship” લખેલું હશે તેની નીચે “Views Scholarship” પર ક્લિક કરો.
5.Views Scholarship ઉપર ક્લિક કરશો એટલે નીચે દર્શાવ્યા મુજબનું પેજ ખુલશે.
6.ત્યાર પછી ઉપરના ફોટામાં દર્શાવ્યા મુજબ “Apply Now” પર ક્લિક કરો.
7.“Apply Now” પર ક્લિક કર્યા પછી “Start Application” ઓપ્શન પર ક્લિક કરો.
8. ત્યાર પછી ઉપર દર્શાવી મુજબનું પેજ ખુલશે તેમાં “Chek Eligiblity” પર ક્લિક કરવાનું રહેશે.
9. તે પછી આખું ફોર્મ ખુલશે અને ફોર્મ ભરવાનું રહેશે તેમ જ તમારી વ્યક્તિગત માહિતીઓ અને શૈક્ષણિક માહિતીઓ જેવી બધી જ માહિતીઓ ભરવાની રહેશે.
10. ત્યારપછી ડોક્યુમેન્ટ અપલોડ કરીને સબમિટ કરવાનું રહેશે.
ઉપર જણાવ્યા મુજબ ના સ્ટેપ થી તમે જાતે ફોર્મ ભરી શકશો. ફોર્મ ભર્યા પછી વિદ્યાર્થીનીએ ઇન્ટરવ્યૂ માટે કોલ આવશે અને ત્યાર પછી તેમને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે.
સ્કોલરશીપ માટે મહત્વપૂર્ણ લિંક્સ
સત્તાવાર વેબસાઇટ | www.buddy4study.com |
હેલ્પલાઈન નંબર | 011-430-92248 |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
કોટક કન્યા શિષ્યવૃત્તિ માટે પૂછવામાં આવતા પ્રશ્નો | FAQ
1. કોટક કન્યા સ્કોલરશીપ માં વિદ્યાર્થીને કુલ કેટલી સહાય મળવાપાત્ર હશે?
કોટક કન્યા સ્કોલરશીપ માં કુલ 1,50,000 ની સહાય મળવા પાત્ર હશે.
2. કોટક કન્યા સ્કોલરશીપ નો લાભ કોણ કોણ લઈ શકે છે?
કોટક કન્યા સ્કોલરશીપ નો લાભ ધોરણ 12 ની બાળાઓ લઈ શકે છે.
3. કોટક કન્યા શિષ્યવૃતિ માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
કોટક કન્યા શિષ્યવૃતિ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2023 છે.
4.કોટક કન્યા શિષ્યવૃતિ માટે કઈ વેબસાઈટ પર જવાનું રહેશે?
કોટક કન્યા શિષ્યવૃતિ માટે https://www.buddy4study.com વેબસાઈટ પર જવાનું રહેશે.
તો મારા વાલા ભાઈઓ તથા બહેનો તમને આ બ્લોગ ની માહિતી કેવી લાગી? હું ઈચ્છું છું કે તમને આ માહિતી ખૂબ જ લાભદાયક લાગી હશે અને તેનાથી તમને નવી માહિતી જાણવા મળી તેમ જ જે ધોરણ 12 માં હોય અથવા તો તેમને પરીક્ષા આપી હોય તેવી વિદ્યાર્થીનીઓને આ બ્લોગ શેર કરો જેથી તે વિદ્યાર્થીનીઓ આ સ્કોલરશીપ નો લાભ લઈ શકે અને તેમનું ભણતર માં આ સ્કોલરશીપ ને ખૂબ જ લાભદાયક બનાવી શકે અને તે ખૂબ જ આગળ વધે અને ખૂબ જ પ્રગતિ કરે તો મિત્રો,