ગુજરાત ડ્રાઇવિંગ લાઇસન્સ ડાઉનલોડ | Driving Licence Download online : પરિવહન લાઇસન્સ ડાઉનલોડ પીડીએફ ઓનલાઇન કરો. અમે તમારા પોતાના નિવાસસ્થાન પરથી તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની પ્રક્રિયાનું વર્ણન કરીશું. તમને જોવા મળશે કે તમે ઘર બેઠા તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો. જો તમે 18 વર્ષના થઈ ગયા છો તો તમારે વાહન ચલાવવા માટે તમારો ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવો ખૂબ જ જરૂરી હોય છે ડ્રાઇવિંગ લાઇસન્સ પ્રિન્ટ કે ડાઉનલોડ કરવાની ઘણી બધી રીતો છે. જો તમે ડિજિટલ લોકલ ની એપ્લિકેશન ની મદદથી તમે તેમાં ઘર બેઠા ડ્રાઇવિંગ લાઇસન્સ ઓનલાઈન જોઈ શકો છો અને ડાઉનલોડ પણ કરી શકો છો. પરંતુ, તેમાં ઘણી બધી માહિતી તમને દેખાતી હોતી જ નથી.
આ લેખમાં અમારો હેતુ માત્ર અધિકૃત વેબસાઈટ https://parivahan.gov.in પરથી તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની વિગતવાર પ્રક્રિયા દ્વારા માર્ગદર્શન આપવાનું છે. આ વેબસાઈટ ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે સંબંધિત ઘણી બધી સુવિધાઓનું પ્રદાન કરે છે. જેમાં જનરેટ કરવા, ડાઉનલોડ કરવા, રીમુવ કરવા, સરનામા ની વિગતો માં ફેરફાર કરવા અને તમારી RC બુકમાં નામ બદલવાના વિકલ્પોનો પણ સમાવેશ થાય છે.
ડ્રાઇવિંગ લાઇસન્સ ડાઉનલોડ ઓનલાઈન
આર્ટિકલ ની માહિતી | ડ્રાઇવિંગ લાઇસન્સ ડાઉનલોડ ઓનલાઈન |
ઓફિસિયલ વેબસાઈટ | https://parivahan.gov.in/ |
હેલ્પલાઇન નંબર | +91-120-4925505 |
હેલ્પલાઇન ઇ-મેલ આઇડી | helpdesk-sarathi@gov.in |
અમારું whatsapp ગ્રુપ જોઈન કરવા | અહીં ક્લિક કરો |
ડ્રાઇવિંગ લાઇસન્સ ની સોફ્ટ કોપી કેવી રીતે ડાઉનલોડ કરવી?
ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટીના અધિકૃત વેબ પેજ પરથી તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ ની ડિજિટલ વર્ઝન વિના પ્રયાસ મેળવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ ની ઓફિશિયલ વેબસાઈટ પરથી કેવી રીતે ડાઉનલોડ કરવી તેનું સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ નીચે જણાવેલ છે, જુઓ તમારું જૂનું લાયસન્સ ખોવાઈ ગયું હોય અથવા નુકસાન થયું હોય તો તમારા લાઇસન્સ ની નવી પ્રિન્ટ પુનઃ પ્રાપ્ત કરવા માટે આ પદ્ધતિ દ્વારા સહેલાઈથી પ્રાપ્ત કરી શકાય છે. પરિવહનને અધિકૃત વેબસાઈટને ઍક્સેસ કરવા માટે કોઈપણ બે વિકલ્પને અનુસરો 1. નિયુક્ત વેબસાઈટ ની મુલાકાત લો અથવા નીચે આપેલી લીંક નો ઉપયોગ પણ કરી શકો છો.
https://parivahan.gov.in/
- પરિવહન વેબસાઈટનો હોમ પેજ ઓપન કર્યા બાદ ઓનલાઇન સર્વિસ ના ઓપ્શન ઉપર ડ્રાઇવિંગ લાઇસન્સ રિલેટેડ સર્વિસ ના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ તમે તમારું રાજ્ય પસંદ કરવાનું રહેશે અને તમે જે હાલમાં જે રાજ્યમાં રહો છો તે રાજ્ય પસંદ કરવાનું રહેશે.
- ત્યારબાદ તમે તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ માટે એક નિયુક્ત વિભાગમાં આવશો. ફક્ત તેને જ પસંદ કરો અને તમારું પોતાનું પ્રિન્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ (Print Driving Licence) વિકલ્પ શોધો.
- હવે ત્યારબાદ તમને એક અલગ પોસ્ટ માર્ગદર્શન આપવામાં આવશે જ્યાં તમે તમારા અરજી નંબર, જન્મ તારીખ ને દાખલ કરવી પડશે અને સબમિટ બટન પર ક્લિક કરીને તમે આગળ વધી શકશો.
- સબમિટ બટન ક્લિક કર્યા બાદ તમારા રજીસ્ટર મોબાઇલ નંબર ઉપર એક ઓટીપી (OTP) આવશે જે નીચે ફોટામાં દર્શાવ્યા પ્રમાણે ખાલી જગ્યામાં દાખલ કરો અને ત્યારબાદ DL print ના ઓપ્શન ઉપર ક્લિક કરો.
- DL print ના ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમારી સમક્ષ એક પીડીએફ ફાઈલ ડાઉનલોડ અથવા ઓપન થશે જે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ હશે. હવે તમે અવલોકન કરો કે તમારો ડ્રાઇવિંગ લાઇસન્સ સફળતાપૂર્વક પ્રાપ્ત થઈ ચૂક્યું છે.
આ લાઇસન્સ ની ડિજિટલ પ્રિન્ટ તમે ડ્રાઇવિંગ કરતી વખતે ભૂલી ગયા હોય તો કોઈપણ ચેકપોસ્ટ ઉપર તમારી પાસે ફરજ બજાવતા પોલીસ કર્મી તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ માંગે છે તો આ ડિજિટલ પ્રિન્ટ બતાવીને દંડ માંથી મુક્તિ મેળવી શકો છો. હવે તમને આ લેખમાં ડ્રાઇવિંગ લાઇસન્સ કેવી રીતે ડાઉનલોડ કરવું તે જાણવા મળ્યું છે તો પછી આ લેખ તમે તમારા મિત્રો અને સગા સંબંધીઓને પણ શેર કરી શકો છો.
જો અમારી આ માહિતી સારી લાગી હોય તો નીચે દર્શાવેલી લિન્ક પર ક્લિક કરીને અમારું whatsapp ગ્રુપ જોઈન કરી શકો છો.
અમારું whatsapp ગ્રુપ જોઈન કરવા | અહીં ક્લિક કરો |
અમારું instagram પેજ જોઈન્ટ કરવા | અહીં ક્લિક કરો |
અમારું facebook પેજ લાઈક કરવા | અહીં ક્લિક કરો |