ગોંડલ માર્કેટ આજના બજાર ભાવ: ગોંડલ માર્કેટિંગ યાર્ડ નું એડ્રેસ – માર્કેટિંગ યાર્ડ ગોંડલ, ગુંદાળા, ગોંડલ, ગુજરાત 360311
ગોંડલ માર્કેટ આજના બજાર ભાવ
-
ગોંડલ માર્કેટિંગ યાર્ડ કપાસના ભાવ
ગુજરાતનું સૌથી મોટું મનવામાં આવતું માર્કેટિંગ યાર્ડ એટલે ગોંડલ માર્કેટિંગ યાર્ડ. કે જેને ગુજરાતનું મોટામાં મોટું માર્કેટિંગ યાર્ડ ગણવામાં આવે છે. તે રાજકોટ જિલ્લાની નજીક આવેલું છે. ઘણા ખેડૂતો તેને ઉત્પાદનના વેચાણ માટે એપીએમસી ગોંડલ માર્કેટ યાર્ડમાં જોતા હોય છે. આજના કપાસનો સૌથી ઊંચો ભાવ ગોંડલ યાર્ડમાં 1456 રૂપિયા છે. અને સૌથી નીચો કપાસ નો ભાવ 1101 રૂપિયા છે.
-
ગોંડલ માર્કેટિંગ યાર્ડ ડુંગળીના ભાવ
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે ડુંગળીના ભાવ જોવા જાય તો 81 રૂપિયાથી લઈ 311 રૂપિયા સુધી ગયેલા છે. તેમજ સફેદ ડુંગળીના ભાવ 210 રૂપિયાથી 260 રૂપિયા રહેલ છે.
-
ગોંડલ માર્કેટિંગ યાર્ડ જીરાનો ભાવ
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે જીરાનો ભાવ જોવા જાય તો ઊંચામાં ઊંચી બોલી 4371 રૂપિયામાં લગાડેલ છે તેમ જ નીચો ભાવ ₹ 3,501 થયેલ છે.
ગોંડલ માર્કેટ આજના ફ્રુટ બજાર નો ભાવ
મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી નું આગમન થઈ ચૂક્યું છે. આજના કેસર કેરીના બજાર ભાવ જોવા જાય તો ઊંચામાં ઊંચો ભાવ ₹3200 સુધી હરાજી થયેલી હતી અને નીચો ભાવ ₹700 હતો.તેમજ હાફૂસ કેરી પણ 3000 રૂપિયા ઊંચા ભાવે હરાજીમાં આવી હતી . ત્યારબાદ સફરજન નો પણ ઊંચો ભાવ 3000 સુધી ગયેલો હતો.
ફ્રુટ નું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
મોસંબી | 400 | 800 |
જામફળ | 400 | 600 |
દાડમ | 400 | 800 |
સફરજન | 1800 | 3200 |
કેળા | 400 | 520 |
સંતરા | 1000 | 2000 |
તરબુચ | 160 | 260 |
કમલમ (ડ્રેગન) | 2000 | 2600 |
કેસર કેરી | 1000 | 2500 |
હાફુસ કેરી | 1600 | 2600 |
ગોંડલ શાકભાજી માર્કેટયાર્ડ નો ભાવ
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે સૌથી મોંઘા ભાવે કોઈ શાકભાજી વેચાણ હોય તો એ લીંબુ છે. ખેડૂત મિત્રો લીંબુના આજનો ઊંચો ભાવ 2600 રૂપિયા ગયેલ છે અને નીચો ભાવ 1600 રૂપિયા રહેલ છે. ત્યારબાદ ચોરા નો ભાવ પણ 2400 રૂપિયા સુધી ગયેલ છે. તેમજ ખેડૂત મિત્રો મરચાં અને ગુવાર ની વાત કરીએ તો તેનો ઊંચો ભાવ 1400 રૂપિયા સુધી ગયો હતો.
શાકભાજી નું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
ટામેટા | 100 | 1400 |
મરચા | 800 | 1200 |
ગુવાર | 1000 | 1500 |
કોબીજ | 600 | 800 |
દૂધી | 300 | 400 |
ગિસોડા | 400 | 800 |
ફુલાવર | 800 | 1000 |
લીંબુ | 600 | 1200 |
ચોરા | 600 | 1200 |
કાકડી | 400 | 600 |
રીંગણ | 200 | 300 |
ભીંડા | 600 | 800 |
કરેલા | 600 | 800 |
ગલકા | 300 | 400 |
ગાજર | 400 | 600 |
વાલ | 1000 | 1400 |
ટીંડોરા | 800 | 1000 |
વટાણા | 3400 | 4000 |
બટાકા | 450 | 560 |
કાચા પપૈયા | 400 | 500 |
આદુ | 1700 | 2400 |
પરવળ | 1000 | 1400 |
ગોંડલ શાકભાજી માર્કેટ યાર્ડના ભાવ
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 520 | 594 |
ઘઉં ટુકડા | 510 | 628 |
કપાસ | 1151 | 1581 |
મગફળી જીણી | 901 | 1286 |
મગફળી જાડી | 871 | 1356 |
મગફળી નવી | 801 | 1336 |
સીંગદાણા | 1431 | 1751 |
શીંગ ફાડા | 1031 | 1591 |
એરંડા | 1036 | 1166 |
તલ | 1801 | 2551 |
જીરૂ | 3101 | 5,201 |
ઈસબગુલ | 1681 | 1861 |
વરિયાળી | 901 | 1151 |
ધાણા | 801 | 1561 |
ધાણી | 901 | 1661 |
લસણ | 1181 | 3691 |
ડુંગળી | 151 | 561 |
બાજરો | 371 | 501 |
જુવાર | 301 | 901 |
મકાઈ | 481 | 481 |
મગ | 1291 | 1661 |
ચણા | 1111 | 1331 |
વાલ | 521 | 1976 |
અડદ | 1551 | 1891 |
ચોળા/ચોળી | 1501 | 2851 |
તુવેર | 1191 | 2361 |
સોયાબીન | 781 | 851 |
રાયડો | 961 | 961 |
મેથી | 726 | 1176 |
અજમો | 2026 | 2026 |
ગોગળી | 751 | 1081 |
સુરજમુખી | 301 | 301 |
ચણા સફેદ | 1301 | 2571 |
ખેડૂત મિત્રો બીજા ખેડૂતોને પણ આ લેખ મોકલી દો જેથી તે લોકો પણ આજનો બજાર ભાવ શું છે? તે જાણી શકે તેમજ બીજી માહિતી માટે અમારી સાથે જોડાઈ રહો.
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |