ગુજરાતનું સુરત શહેર એટલે કે હીરાનું શહેર એ વિશ્વભરમાં હીરાના પોલિસીંગ માટે ખૂબ જ જાણીતું છે જેમાં દેશના જીડીપી નો હીરા ઉદ્યોગ મહત્વનું યોગદાન આપે છે અને ગુજરાતમાં હીરાના કામમાં હરણફાળ ભરી રહ્યો હોય તો એ સુરત શહેર છે અને પ્રોસેસ હીરામાં ગુજરાતનો 72% ભાગ છે.
ગાંધીનગર: જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રે ભારતીય અર્થતંત્રમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે જે જીડીપી માં 7% ફાળો આપે છે અને ભારતની કુલ જીડીપીમાં સારો એવો ફાળો આપે છે જે ભારતની વેપારી નિકાસમાં 15% નું સંચાલન પણ કરે છે આ ક્ષેત્રનું વૃદ્ધિદર અન્ય ઘણા ક્ષેત્રોને પાછળ પછાડી દે છે અને આ ઉદ્યોગ 45 લાખથી પણ વધારે લોકોને કામ કામ આપી રહ્યું છે અને રોજગારી પૂરી પાડે છે જે તેને રોજગારનો નોંધપાત્ર સ્ત્રોત પણ બનાવે છે તેમાં ખૂબ જ ક્ષમતાની ઓળખ કરીને ભારત સરકારે આ ઉદ્યોગને એક્સપોર્ટ પ્રમોશન માટેના એક પ્રમુખ ક્ષેત્રે તરીકે માન્યતા પણ આપી છે.
ભારત જ્વેલરીના ઉત્પાદન માટે વૈશ્વિક હબ બની ગયું છે. દેશ વિશ્વના 75% પોલીસ હીરાની નિકાસ કરે છે. અને નાણાકીય વર્ષ 2022-23 માં ભારતની કુલ નિકાસ જોવામાં આવે તો યુએસડી 37.73 બિલિયન સુધી પહોંચી છે. સાથે તાજેતરના પ્રિન્ટેડ એગ્રીમેન્ટથી નિકાસને ખૂબ જ વધુ વેગ મળવાની પણ અપેક્ષા રહી છે અને તેનું લક્ષ્યાંક યુએસડી 52 બિલિયન જેટલું પહોંચાડવાનું છે.
ભારતના જ્વેલરી લેન્ડસ્કેપમાં ગુજરાત નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યું છે, અને રાજ્યો વિશ્વના પ્રોસેસ હીરાનો 72 ટકા જેટલો હિસ્સો પણ કરાવી રહ્યો છે. ગુજરાતમાં 450 થી વધુ સંગઠિત જ્વેલરી ઉત્પાદકો આયતકારો અને નિકાસકારો છે. ગુજરાતના સુરત, અમદાવાદ અને રાજકોટ મુખ્ય ક્લસ્ટર તરીકે ઉભરી આપ્યા છે. જેમાં સુરત હીરાના ઉત્પાદનમાં વૈશ્વિક પાવર હાઉસ તરીકે ગણવામાં આવે છે. આજે વિશ્વના 10 માંથી 8 હીરા ગુજરાતમાં પ્રોસેસ થાય છે. અને તે ભારતની કુલ હીરાની નિકાસમાં ૮૦ ટકા જેટલો ગુજરાત રાજ્યનો હિસ્સો ધરાવે છે. ગુજરાતના અંદાજિત 90% હીરાનું પ્રોસેસિંગ સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં કરવામાં આવી રહ્યું છે. જે નવલાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે, અને રોજગાર આપી રહ્યું છે, અને સુરતને ‘સિલ્કી સિટી સ્પાર્કલિંગ વિથ ડાયમંડ’ નું બિરુદ આપવામાં પણ આવી રહ્યો છે.
હીરા ઉદ્યોગની વધતી જતી માંગને પહોંચી વળવા, ગુજરાત સરકારે ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઇલ (DREAM) સિટીની સ્થાપના કરી, જેમાં સુરત ડાયમંડ બુર્સ પણ આવેલું છે. કઈ રીતે એસ ડી બી એ ભારતનું બીજું હીરા વેપારનું હબ છે, અને કદમાં પેન્ટાગોન થી પણ ખૂબ જ મોટું છે. જે 1,50,000 લોકોની સીધી રોજગારી આપી શકે તેટલું મોટું રોજગાર ઊભું કરી રહ્યું છે, અને શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે સુરતની પ્રતિભટ્ટતા ભારતીય ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટમાં સ્પષ્ટ થાય છે. જે હીરાના પ્રોડક્શન અને મેન્યુફેક્ચરિંગમાં સ્પેશિયલાઈઝેશન કોર્સ ઓફર પણ કરી રહ્યો છે. જેમાં 32,000 થી પણ વધારે વિદ્યાર્થીઓને તાલીમ આપવાની સાથે આઈડીઆઈ વૈશ્વિક ગુણવત્તાના ધોરણે જાળવવામાં નિર્ણાયક ભૂમિકાઓ ભજવી રહ્યું છે.
હીરા ઉદ્યોગની બદલાતી ગતિશીલતાને ઓળખીને ગુજરાત સરકાર લેબ્રોન ડાયમંડ એટલે કે LGD ક્ષેત્ર અને સક્રિય પાણી પ્રોત્સાહન આપી રહ્યો છે. જેમ જેમ કુદરતી હીરાનો વૈશ્વિક ઘટતો જાય છે. તેમ તેમ માંગમાં પણ વધારો થતો જાય છે, અને લેબ્રોન ડાયમંડ્સ આ ખાડાને પુરવા માટે સજ્જજ બની રહ્યું છે. રાજ્ય લેબ્રોન ડાયમંડ ના ક્ષેત્રના વિકાસને વેગ આપવા માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સપોર્ટ અને કૌશલ્ય વિકાસ સહિતની પહેલો મિત્રો પણ કરી રહ્યું છે.
જેમ્સ અને જ્વેલરી સેક્ટરની ભાવી વૃદ્ધિ માટે મોટા મોટા રિટેલર્સ/બ્રાન્ડ્સ દ્વારા સંચાલિત થાય તેવી અપેક્ષાઓ પણ છે. જે સ્થાપિત ખેલાડીઓ ભજનને માર્ગદર્શન આપી રહ્યા છે. સોનાની આયાત પરના નિયંત્રણોમાં છૂટછાટ અને સોનાના ભાવમાં સ્થિરતાથી જ્વેલર્સ માટે વોલ્યુમમાં વૃદ્ધિ થવાની ધારણાઓ પણ વધી રહી છે. વધુમાં ફાયજી તકની લઈને તબીબી પ્રક્રિયાઓ સુધી લેબ્રોન ડાયમંડ ની વધતી જતી ઔદ્યોગિક એપ્લિકેશન માટે ઉજવળ ભવિષ્ય અને દર્શાવી રહી છે.
જાન્યુઆરી 2024 માં 10 મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિતિના પૂર્વ રૂપે ગુજરાત સરકાર દ્વારા જેમ્સ જ્વેલરી સેક્ટર પર એક સેમિનારનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. જેનો ઉદ્દેશ્ય આ સેક્ટર માટે વ્યુહરચના, વિઝન અને એપ્લિકેશન પ્લાન, ટેકનોલોજી ની ભૂમિકા અને ઉદ્યોગના વિકાસ માટે ગુજરાતને યોગદાન અંગેના નિર્ણાયક પાસાઓને સમજવા માટેનો છે.
તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી? હું ઈચ્છું છું કે તમને આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ અને લાભદાયક લાગી હશે. જો તમને આ માહિતી લાભદાયક લાગી હોય તો તમે તમારા મિત્રોને પણ આ માહિતી શેર કરજો અને આવીને આવી અવનવી નવી નવી માહિતીઓ જાણવા માટે અમારી સાથે જોડાઈ રહો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |