આજના સોનાના ભાવ
આજના ઝડપી યુગમાં સોના ચાંદીના ભાવ ખૂબ વધઘટ થતા હોય છે. અને અત્યારના લોકો સોના ચાંદીમાં રોકાણને જ પોતાનું સાચું અને સલામત રોકાણ ગણે છે. તેમજ આપને ભારતીય પરંપરામાં લગ્ન મહોત્સવમાં લોકો સોનાના ઘરેણાઓ ખરીદવાનું વધુ આગ્રહ રાખે છે. અને તમે જાણો છો કે સોનાના તેમજ ચાંદીના ભાવો રોજબરોજ વધઘટ થતા રહેતા હોય છે તેમજ હમણાં બધાને ખબર જ હશે કે સોનાના ભાવમાં ઘણો એવો ઘટાડો આવી રહ્યો છે. તેમજ જો તમે સોનુ ખરીદવાનો વિચાર કરી રહ્યા હોય તો આ ખૂબ જ સારો એવો સમય છે સોનું ખરીદવા માટેનો તો ચાલો હવે જાણીએ આજનો સોનાનો ભાવ શું છે.
આ મહિનાના પહેલા દિવસથી બુલિયન માર્કેટમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. એમસીએક્સ પર પણ સોના ચાંદીના ભાવ ઘટી ગયા છે. સોનાના એક તોલાના ભાવમાં એટલે કે ૧૦ ગ્રામ ના ભાવમાં 142 રૂપિયા જેટલો ઘટાડો આવીને 58,640 રૂપિયા એ ભાવ પહોંચ્યો છે. અને જેમ સોનાના ભાવ ઘટે છે તેવી જ રીતે ચાંદીના ભાવો પણ ઘટી રહ્યા છે. એમસીએક્સ પર ચાંદીના ભાવમાં 209 રૂપિયા નો ઘટાડો આવ્યો છે ત્યારે ચાંદીનો ભાવ 71,1 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો છે. જ્યારે સરાફા બજારમાં ભાવોમાં ઉછાળો જોવા મળ્યો છે. જોકે બે દિવસ બાદ સોનાના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે તેમાં 62 રૂપિયા જેટલો વધારો જોવા મળ્યો છે અને હાલમાં 58,648 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નો ભાવ જોવા મળ્યો છે.
સોના ચાંદીના ભાવ ઇન્ટરનેશનલ બજારમાં શું છે?
સોના અને ચાંદીના ઇન્ટરનેશનલ બજારમાં ભાવો જોઈએ તો થોડો ઘણો ઘટાડો જોવા મળ્યો છે. chromax પર સોનાના ભાવો 1927 ડોલર પ્રતિ ઓસ અને ચાંદીના ભાવોમાં 23.23 ડોલર જોવા મળે છે. જેની પાછળનું કારણ ડોલરમાં તેજી, અમેરિકન જોબ ડેટા ની અસર અને બોન્ડ ચીલ્ડમાં ઘટાડો જોવા મળે છે.
દિવાળી સુધી માં સોનાના ભાવ ક્યાં સુધી જઈ શકશે?
જી બિઝનેસના રિપોર્ટ માં એલ કે પી સિક્યુરિટી ના રિસર્ચ અનુસાર જોઈએ તો તેમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. અને વર્તમાનના ભાવમાં સોનું વધારે ખરીદવાની અસરો પણ દેખાઈ આવે છે દિવાળી સુધીમાં ફરી મોટી તેજી આવવાની સંભાવનાઓ પણ જોવા મળે છે. દિવાળી સુધીમાં સોનુ 62,500 પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે આ સૌથી વધુ ભાવ પણ નોંધી શકાય છે. થોડું ઢીલું થયું તો ડોલર ઇન્ડેક્સ અને બોન્ડ ચીલ્ડમાં ઘટાડો જોવા મળશે. તેના પરિણામે સોનાના ભાવ 64,500 સુધી પણ જઈ શકશે.
મિસ કોલ મારો અને જાણો સોનાના ભાવ
આઈબી છે એ તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિ-રવિ માં સોના ચાંદીના ભાવો જાહેર કરવામાં આવતા નથી. 22 કેરેટ અને 24 કેરેટના સોનાની જ્વેલરીમાં રિટેલ ભાવો જાણવા માટે 8955664433 નંબર પર મિસ કોલ કરી અને જાણી શકો છો. આ નંબર ઉપર મિસ કોલ કરશો એટલે તમને થોડી વારમાં મેસેજ દ્વારા સોનાના તેમજ ચાંદીના નવા ભાવો મોકલવામાં આવશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે અમારી સાથે જોડાઈ રહો.
-> અહમદાબાદ શહેરના આજના સોનાના ભાવ
-> રાજકોટ શહેરના આજના સોનાના ભાવ
-> ભરૂચ શહેરના આજના સોનાના ભાવ
-> સુરત શહેરના આજના સોનાના ભાવ
-> વડોદરા શહેરના આજના સોનાના ભાવ
-> જુનાગઢ શહેરના આજના સોનાના ભાવ
-> જામનગર શહેરના આજના સોનાના ભાવ
આજના સોનાના ભાવ
સોનાનો ભાવ એક ગ્રામનો – 5656
સોનાનો ભાવ 22 કેરેટના એક ગ્રામનો- 5520
સોનાનો ભાવ 20 કેરેટના એક ગ્રામનો- 5034
સોનાનો ભાવ 18 કેરેટના એક ગ્રામનો- 4581
Important Link
સોના અને ચાંદીના દર જાણવા | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |