ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2024: ધોરણ 10 પાસ માટે ભારતીય ટપાલ વિભાગ બમ્પર ભરતી | અહીં ભરો ફોર્મ

India Post GDS Recruitment 2024 ભારતીય ટપાલ વિભાગ ભરતી 2024 : ભારતીય ટપાલ વિભાગે જુલાઈ 2024 સુધીમાં ગ્રામીણ ડાક સેવકો GDS ની ભરતી માટે જાહેરનામું બહાર પાડેલ છે. ઇન્ડિયા પોસ્ટ GDS નવી ખાલી જગ્યા 2024 ની સૂચના મુજબ 15 મી જુલાઈ 2024 ના રોજ ઇન્ડિયા પોસ્ટ GDS ઓનલાઈન સત્તાવાર વેબસાઈટ એટલે કે https://indiapostgdsonline.gov.in/ પર બહાર પાડવામાં આવી છે. જુલાઈ 2024 માં જીડીસી ખાલી જગ્યાઓની સંખ્યા 44228 પોસ્ટ છે. 10 મુ / મેટ્રિક પાસ પાત્ર ઉમેદવારો ઇન્ડિયા પોસ્ટ GDS ખાલી જગ્યા 2024 માટે 15 મી જુલાઈથી 5 મી ઓગસ્ટ 2019 સુધી ઓનલાઇન અરજી કરી શકાય છે. તો ચાલો આ લેખ દ્વારા આપણે આ ભરતી વિશેની તમામ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત અરજી ફી પસંદગી પ્રક્રિયા જરૂરી ડોક્યુમેન્ટ તેમજ આ ભરતી માટે કેવી રીતે અરજી કરવી તે વિશેની સમગ્ર માહિતી આ લેખમાં મેળવશું.

ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2024 | ભારતીય ટપાલ વિભાગ ભરતી 

સંસ્થાનું નામ ભારતીય ટપાલ વિભાગ (Indian Post)
પોસ્ટનું નામ ગ્રામીણ ડાક સેવક (GDS)
ખાલી જગ્યાઓ 44228
પગાર ધોરણ દર મહિને રૂ. 12000 – 16000/-
છેલ્લી તારીખ 05 ઓગસ્ટ 2024
સત્તાવાર વેબસાઇટ https://indiapostgdsonline.gov.in
whatsapp ગ્રુપ જોઈન કરો અહીં ક્લિક કરો

 

ભારતીય ટપાલ વિભાગ ભરતી અરજી ફી

સામાન્ય રીતે EWS અને OBC ઉમેદવારોએ રૂ.100/- ની અરજી ફી ચૂકવવી પડશે. SC, ST અને PWD ઉમેદવારો ની અરજી માટે કોઈ પણ ફી નથી. એપ્લિકેશન ફી ઓનલાઈન ચૂકવવાની રહેશે.

આયુ મર્યાદા

ગ્રામીણ ડાક સેવકની જગ્યાઓ માટે અરજી કરવાની વય મર્યાદા 18-40 વર્ષ છે. વય મર્યાદાની ગણતરી કરવા માટેની નિર્ણાયક તારીખ GDS Online ફોર્મ 2024 ની છેલ્લી તારીખ છે.

ઉમેદવારની જાતિ ઉંમરમાં મળતું રિલેક્સેશન 
SC/ST 5 વર્ષ
OBC 3 વર્ષ
EWS 0 વર્ષ
PwD 10 વર્ષ
PwD + OBC 13 વર્ષ
PwD + SC/ST 15 વર્ષ

જરૂરી ડોક્યુમેન્ટ

  • માર્કશીટ
  • જન્મ તારીખ નું પ્રમાણપત્ર
  • ફોટાવાળો ફોટા વાળો કોઈ પણ આઈડેન્ટિટી પ્રુફ
  • જાતિનું સર્ટિફિકેટ
  • અપંગ ઉમેદવાર માટે અપંગતાનું પ્રમાણપત્ર

શૈક્ષણિક લાયકાત

GDS માટે જરૂરી શૈક્ષણિક લાયકાત ભારતમાં કોઈપણ માન્ય બોર્ડમાંથી 10મું વર્ગ/મેટ્રિક પાસ અથવા તેનાથી ઉચ્ચ ધોરણ પાસ હોવું જોઈએ.

ભારતીય ટપાલ વિભાગ ભરતી પસંદગી પ્રક્રિયા

India Post GDS માટેની પસંદગી ઉમેદવારે 10 મા ધોરણમાં મેળવેલા ગુણના આધારે કરવામાં આવશે. મેરિટ ની યાદી રાજ્ય પ્રમાણે તૈયાર કરવામાં આવશે અને ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી (DV) માટે બોલાવવામાં આવશે. જો દસ્તાવેજ ચકાસણી પછી પ્રથમ મેરિટ લિસ્ટમાંથી ખાલી જગ્યાઓ ભરવામાં ન આવે તો વિભાગ એક કરતાં વધુ મેરિટ લિસ્ટ બહાર પાડી શકે છે.

ભારતીય ટપાલ વિભાગ ભરતી 2024 માટે કેવી રીતે અરજી કરવી?

ઇન્ડિયા પોસ્ટ જીડીએસ અથવા ભારતીય ટપાલ વિભાગની ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકાય છે. અરજી કરવા માટે નીચે મુજબના પગલાનું પાલન કરો.

  • India Post GDS Online સત્તાવાર વેબસાઈટ- https://indiapostgdsonline.gov.in ની મુલાકાત લો. નીચે દર્શાવ્યા નીચે ફોટામાં દર્શાવ્યા પ્રમાણે ઇન્ડિયા પોસ્ટ નું હોમ પેજ ઓપન થશે.
ભારતીય ટપાલ વિભાગ ભરતી માટેની ઓનલાઈન પ્રક્રિયા સ્ટેપ 1
ભારતીય ટપાલ વિભાગ ભરતી નું હોમ પેજ
  • નીચે ફોટામાં દર્શાવ્યા પ્રમાણે રજીસ્ટ્રેશનના  (Registration) વિકલ્પ પર ક્લિક કરો અને આગળ વધો.
ભારતીય ટપાલ વિભાગ ભરતી માટેની ઓનલાઈન પ્રક્રિયા સ્ટેપ 2
registration પર ક્લિક કરો
  • ત્યારબાદ નીચે ફોટામાં દર્શાવ્યા પ્રમાણે એક પેજ ઓપન થશે. માંગેલી તમામ માહિતી યોગ્ય જગ્યામાં ભરીને Apply બટન ઉપર ક્લિક કરો. એપ્લાય કરતા પહેલા મોબાઈલ નંબર અને તમારું ઇમેલ આઇડી માંગેલી જગ્યામાં દાખલ કરીને વેલીડેટના ઓપ્શન પર ક્લિક કરીને ઇમેલ આઇડી અને મોબાઈલ નંબર વેરિફિકેશન કરવાનું રહેશે.
ભારતીય ટપાલ વિભાગ ભરતી માટેની ઓનલાઈન પ્રક્રિયા સ્ટેપ 3
માહિતી ભરો
  • ત્યારબાદ માંગેલા તમામ જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરો.
  • હવે એપ્લિકેશન ચાર્જ તરીકે ઓનલાઈન પેમેન્ટ કરો.
  • છેલ્લે, સબમિટ બટન પર ક્લિક કરો.
  • અરજી ફોર્મ ની એપ્લિકેશન ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો. જે જરૂરી છે.

India Post GDS Recruitment 2024 – મહત્વપૂર્ણ તારીખો

અરજી ફોર્મ શરુ તારીખ: 15, જુલાઈ 2024

અરજીની છેલ્લી તારીખ: 15, ઓગસ્ટ 2024

Important Links

GDS માં ભરતીની જાહેરાત PDF અહીં ક્લિક કરો
Official વેબસાઈટ https://indiapostgdsonline.gov.in
Whatsapp ગ્રુપ જોઈન્ટ કરો અહીં ક્લિક કરો
facebook પેજ લાઈક કરવા અહીં ક્લિક કરો
instagram પેજ ફોલો કરવા અહીં ક્લિક કરો

 

FAQ ભારતીય ટપાલ વિભાગ ભરતી 2024

1. India Post GDS ભરતી 2024 માટે સત્તાવાર વેબસાઇટ શું છે?

ભારતીય ટપાલ વિભાગ ગ્રામીણ ડાક સેવક ભરતી 2024 માટે સત્તાવાર વેબસાઇટ https://indiapostgdsonline.gov.in/ છે.

2. ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2024 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

ભારતીય ટપાલ વિભાગ ગ્રામીણ ડાક સેવક ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 05 ઓગસ્ટ 2024 છે.

 

જરૂરી નોંધ: આ આર્ટિકલ દ્વારા અમે કોઈપણ પ્રકારનું પ્રમોશન કે એડવર્ટાઇઝમેન્ટ કરતા નથી. આ આર્ટિકલ વાંચીને કોઈપણ નિર્ણય નહીં લેવો. આ ભરતીમાં એપ્લાય કરતા પહેલા ઇન્ડિયા પોસ્ટ દ્વારા જાહેર કરાયેલું પીડીએફ જાહેરનામું ચેક કરીને તમારો અંતિમ નિર્ણય લેવો