સુરતનું ડાયમંડ બોર્સ

દુનિયાનું સૌથી મોટું કોર્પોરેટ બિલ્ડીંગ બન્યું સુરતનું ડાયમંડ બોર્સ, જાણો આ બિલ્ડીંગની ખાસિયત

સુરતનું ડાયમંડ બોર્સ બન્યું દુનિયાનું સૌથી મોટું કોર્પોરેટ બિલ્ડીંગ. મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે આ ડાયમંડ બોર્સ બિલ્ડીંગ માં 67,000 થી વધુ ડાયમંડ બિઝનેસ ને લગતા માણસો કામ કરી શકશે. આમાં રત્ના કલાકાર, ડાયમંડ ના વેપારીઓ, સાઈનર, ગેલેક્સી પ્લાનર વગેરેનો સમાવેશ થાય … Read more