હીરાના ઉત્પાદનમાં વૈશ્વિક સ્તરે સુરતની બાદશાહત કાયમ,

હીરાના ઉત્પાદનમાં વૈશ્વિક સ્તરે સુરતની બાદશાહત કાયમ, વિશ્વના પ્રોસેસ્ડ હીરામાં ગુજરાતનો હિસ્સો 72%

ગુજરાતનું સુરત શહેર એટલે કે હીરાનું શહેર એ વિશ્વભરમાં હીરાના પોલિસીંગ માટે ખૂબ જ જાણીતું છે જેમાં દેશના જીડીપી નો હીરા ઉદ્યોગ મહત્વનું યોગદાન આપે છે અને ગુજરાતમાં હીરાના કામમાં હરણફાળ ભરી રહ્યો હોય તો એ સુરત શહેર છે અને પ્રોસેસ હીરામાં ગુજરાતનો 72% ભાગ … Read more