આઈસીસી વર્લ્ડ કપ 2023 માં ટીમ ઇન્ડિયા ને અત્યારે લગીન દમદાર પ્રદર્શન મળ્યું છે. ટીમ ઇન્ડિયા ને લગાતાર છ મેચો ની જીત સાથે પોઇન્ટ ટેબલમાં નંબર વનનું પોઝીશન મળી છે. આ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ એક જ એવી ટીમ છે કે જે એકય મેચ હાઇરી નથી.
IND vs ENG World Cup 2023
આઈ.સી.સી વર્લ્ડ કપ 2023 માં ટીમ ઇન્ડિયા જે રીતે આગળ વધી રહી છે તે રીતે એવું લાગે છે કે આ વર્ષનો વર્લ્ડ કપ ટીમ ઇન્ડિયા જ લઈ જશે અને તેમ ઇન્ડિયા જ તેની દાવેદાર છે. એક એવો પણ સમય હતો કે જ્યારે ભારતીય ટીમ ખાલી તેની બેટિંગ લાઇનથી ન જ ફેમસ હતી પણ પાછળના ઘણા સાલા થી જોવામાં આવે તો ભારતના બોલરો પણ કંઈ કમ નથી તેનું પ્રદર્શન પણ ખૂબ જ જબરદસ્ત હોય છે અને આ કારણે આપણે તેમ ન કહી શકીએ કે ભારતીય ટીમ ખાલી બેટ્સમેનો ના લીધે જ જીતે છે પણ તેમ પણ કહી શકીએ કે ભારતીય ટીમ બેટ્સમેનો અને બોલરો બંનેના મહેનતથી જીતે છે. આ સમયમાં ભારતની ટીમે એની બેટિંગ અને બોલિંગ બંનેથી ભારતીય ટીમના ચાહકોને ખુશ કરી દીધા છે આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ એક જ એવી ટીમ છે કે એ ટીમે એક પણ મેચ અત્યારે લગી હાઈરી નથી.
ઇંગ્લેન્ડની ખિલાફ ભારતની ટીમે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 229 રન બનાવી નાખીયા હતા. ભારતની ટીમમાંથી કેપ્ટન રોહિત શર્માએ 87 રન બનાવ્યા અને સૂર્યકુમાર યાદવે ફટાફટ 49રન મારીને પોતાની ઈનિંગ રમી નાખી હતી. આ રીતે ભારતની ટીમ 229 રન બનાવી શકી. ભારતે તેનો જવાબ આપતા ડિફેન્ડીંગ ચેમ્પિયન ટીમ ઇંગ્લેન્ડને 129 રનમાં જ ઓલ આઉટ કરી દીધી. વકાર યુનિસે ટીમ ઈન્ડિયાની તારીફ માં લખ્યું હતું કે બેટ્સમેનો તમને મેચ જીતાડે છે પરંતુબોલરો તમને ટ્રોફી જીતાડે છે. ભારતના વટનું હેન્ડલ, રોહિત શર્મા ખૂબ જ સરસ લીડર છે.
ભારતની ક્રિકેટ ટીમ વર્લ્ડ કપમાં પોઇન્ટ ટેબલમાં 12 પોઇન્ટ સાથે ટોપ ઉપર આવી ગઈ છે. આઈ.સી.સી વર્લ્ડ કપ 2023 માં સેમિફાઇનલ માં પહોંચવા માટેની ચાર ટીમો કે જે દાવેદાર થઈ શકે છે તે એટલે કે ભારત, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા. ડિફેન્ડીંગ ચેમ્પિયન ટીમ ઇંગ્લેન્ડ આઈ.સી.સી વર્લ્ડ કપ 2023 ની સેમી ફાઇનલ ની રેસ માંથી બહાર નીકળી ગઈ છે. જ્યારે પાકિસ્તાનને પણ સેમિફાઇનલ ના રસ્તા પર પહોંચવા માટે ખૂબ જ કાંટા વાળી સિચ્યુએશન થઈ ગઈ છે.
સદીની જગ્યાએ શૂન્ય પર આઉટ થવાનો રેકોર્ડ બન્યો
ઝીરો પર આઉટ થવામાં કોહલીએ સચિનની બરાબરી કરી, સચિન અને વિરાટ 34 વખત શૂન્ય પર આઉટ થયા. ટીમ ઇન્ડિયાના ફ્રેન્ડ્સ ઇંગ્લેન્ડ સામેની વર્લ્ડ કપ મેચમાં વિરાટ કોહલીની વનડે કેરિયરની 49 મી સદીની રાહ જોઈ રહ્યા હતા. જ્યારે વિરાટ આવું કર્યું હોત તો તે વન-ડેમાં ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનારો સચિનના રેકોર્ડની બરાબરી કરી લેત અને સચિન કરતા પણ ઓછી મેચમાં તેની બરાબરની સામેલ થઈ જાત. સદી ફટકારવાનું ભૂલી જાવ વિરાટે એક પણ રન ન બનાવી શક્યો. તે નવમાં બોલમાં ખાતું ખોલાવ્યા વિના એટલે કે ઝીરો રનના સ્કોર ઉપર જ આઉટ થઈ ગયો અને તેમ કરવા છતાં પણ તેને સચિનના એક અનોખા રેકોર્ડની બરાબરી કરી લીધી.
વિરાટ અને સચિન 34 વખત ઝીરો રન પર આઉટ થઈ ગયા છે. વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 513 મેચમાં 569 માં 34મી વખત આઉટ થઈ ગયા છે. જ્યારે સચિન તેંડુલકર 664 એચ ની 782 ઈનિંગ્સમાં માત્ર 34 વખત જ શૂન્ય પર આઉટ થયા હતા. જોકે, આ બંને એવા ખેલાડી નથી કે જેવો સૌથી વધુ શૂન્ય વખત આઉટ થઈ ગયા હોય પણ આ રેકોર્ડ જાહેર ખાન ના નામે છે કે જાહેરખાને 390 મેચની 232 ઈનિંગમાં માં 44 વખત ઝીરો રન ઉપર આઉટ થયા હતા. જાહેરખાન ભારત તરફથી રમતી વખતે 43 વખત શૂન્ય પર આઉટ થયા હતા અને એક વખત એશિયા માટે 0 રન પર આઉટ થયા હતા.
ઇસાંત શર્મા 199 મેચની 173 ઈનિંગ્સમાં 40 વખત ઝીરો રનમાં આવું થઈ ગયા હતા તે જ સમયે હરભજન સિંહ 367 મેચની 37 ઇનિંગમાં ઝીરો રન ઉપર આઉટ થઈ ગયા હતા. આ ત્રણમાંથી વિરાટ અને સચિન નું નામ સામે આવે છે.
વિરાટ સચિનની બરાબરી કરી શકે છે.
વિરાટ કોહલી જ્યારે ઇંગ્લેન્ડ સામે સદી ફટકારશે ત્યારે ઓડીઆઇ ક્રિકેટમાં તેની 49 મી સદી પૂરી થશે સદી ફટકાર્યા બાદ તે સચિન તેંડુલકરના સૌથી વધુ વનડે સદીના રેકોર્ડની કરી નાખશે સચિન ના નામે 463 મેચમાં 49 સુધી છે જ્યારે વિરાટ 287 મી વનડે રમશે.
સચિન કરતાં મર્યાદિત ઓવરમાં વધુ સદી ફટકારવાની તક
આજે સદી ફટ કરીને વિરાટ મર્યાદિત ઓવરોમાં સૌથી વધુ સડી ફત્કારના ખેલાડી પણ બની શકે છે કોહલીના નામે હાલમાં ઓડીઆઈ માં 48 સદી છે અને એક સદી એટલે કે કુલ 49 સુધી છે આજે સદી ફટકારીને વિરાટ મર્યાદિત ઓવરમાં એટલે કે વ્હાઇટબોલ ક્રિકેટમાં 50 સુધી ફટકારી શકે છે તે આ મામલે સચિનને પાછળ છોડી શકે છે સચિનના નામે 463 વન-ડેમાં 48 એક અને એક ટી 20 માં એટલે કે ટોટલ 49 સદી છે જ્યારે વિરાટે માત્ર 286 ઓડીઆઇમાં 48 અને 115 t20 માં એક એટલે કે ટોટલ 49 સુધી ફટકારી દીધી છે.
પહેલાં દાવમાં સદી ફટકારીને અમલાને પાછળ રાખી શકે છે
વિરાટ કોહલી ભલે ચેજ માસ્તર છે પરંતુ વન-ડેમાં રન્ને ચેન્જ કરતી વખતે તેની પાસે સૌથી વધુ 27 સદી છે બીજા નંબર પર સચિન સદીના મામલે કોહલીની આસપાસ પણ નથી જેના નામે 17 સદી છે પરંતુ આજે વિરાટ પહેલા દાવમાં સદી ફટ કરીને રેકોર્ડ પણ બનાવી શકે છે પ્રથમ બેટિંગ કરીને તેના નામે 21મી સદી આજે ફટકારી શકે છે આજે સદી ફટકારીને તે સાઉથ આફ્રિકા ના સાચી મમલાને પણ પાછળ છોડી શકે છે જેમના નામે પણ પ્રથમ દાવમાં 21 સદી છે.
ICC ODI ટૂર્નામેન્ટમાં ગેલ કરતા વધુ રન બનાવી શકે છે
કોહલી આજે icc ઓડીઆઇ ટુર્નામેન્ટમાં ક્રિસ ગેલ કરતા પણ વધુ રન બનાવી શકે છે કોહલીના નામે વર્લ્ડકપ અને ચેમ્પિયન્સ ટ્રોફી માં ત્રણ સદી સહિત 1913 રન છે 65 રન બનાવતા ની સાથે જ તે આજે આ મામલી ક્રિસ ગેલને પણ પાછળ છોડી દેશે જેના નામે 52 મેચમાં 1977 રન છે અને આ રેકોર્ડમાં સચિન ટોપ પર છે જેને 61 મેચમાં 2719 રન બનાવ્યા છે.
કોહલી ટુર્નામેન્ટનો ટોપ રન બનાવનાર ખેલાડી બની શકે છે.
વિરાટ કોહલી આજે 78 રન બનાવીને વર્લ્ડ કપ 2023 નો ટોપ રન બનાવનાર ખેલાડી પણ બની શકે છે તેને આ ટુર્નામેન્ટમાં પાંચ મેચમાં ૩૫૪ રન બનાવી નાખ્યા છે જ્યારે સાઉથ આફ્રિકાના ક્વિન્ટેનિક ઓકે છ મેચમાં 431 રન બનાવીને ટોપ ઉપર પહોંચી ગયા છે આજે વિરાટ કોહલી તેને પાછળ છોડીને પોતાનું પહેલું સ્થાન નક્કી કરી શકે છે જ્યારે રોહિત શર્મા ટુર્નામેન્ટના ટોપ રન બનાવનાર ખેલાડી પણ બની શકે છે તેના નામે પણ પાંચ મેચમાં 311 રન છે તે ડી કોક ને પાછળ છોડીને આજે ઇંગ્લેન્ડ સામે 121 રન બનાવવા પડશે.
છેલ્લે એક બોનસ ફેક્ટ, જે કોહલી નહીં બુમરાહ સાથે રિલેટેડ છે.
જસ્મીત બુમરા પાસે આજે એક ટુર્નામેન્ટમાં ટોપ વિકેટ લેનાર પોઝીશન પર પહોંચવાની બહુ મોટી તક છે તેના નામે પાંચ મેચમાં 11 વિકેટો છે જ્યારે ઓસ્ટ્રેલિયાનો એડમ જમવા 6 મેચમાં 16 વિકેટ સાથે ટોપ ઉપર છે બુમરા ને નંબર વન ઉપર પહોંચવું હોય તો આજે છ વિકેટ લેવી પડશે તે મુશ્કેલ હશે પણ અશક્ય નથી ભારતનો ફાસ્ટ બોલર આશિષ નેહરા એ 2003માં ઇંગ્લેન્ડ સામેની ઓડીઆઇ વર્લ્ડ કપ મેચમાં છ વિકેટ લઈ લીધી હતી તે છેલ્લી વખત વર્લ્ડ કપમાં ભારતે ઇંગ્લેન્ડને હરાવ્યું હતું ત્યાર પછી ભારતે આજ સુધી ઇંગ્લેન્ડ હરાવ્યું નથી પણ આજે જોઈએ કે ભારત ઇંગ્લેન્ડને હરાવે છે કે ઇંગ્લેન્ડ ભારતને હરાવે છે.
તો મિત્રો તમને આ ક્રિકેટની માહિતી કેવી લાગી ઇચ્છું છું કે તમને ખૂબ જ સારી લાગી હશે અને તમે ખૂબ જ મોટા ક્રિકેટ પ્રેમી હોય તો આ બ્લોગ સાથે જોડાઈ રહો અને નવી નવી ક્રિકેટની માહિતીઓ જાણતા રહો તેમજ તમારા મિત્રોને પણ આપ લોગ શેર કરો તેથી તે પણ ક્રિકેટની માહિતી હોત જાણે અને જેટલા પણ ક્રિકેટ પ્રેમી લોકો છે તેમના સુધી આ માહિતી પહોંચી શકે અને તેમને પણ આ નવી નવી ક્રિકેટની માહિતીઓ જાણવા માટે અમારી સાથે જોડાવા માટે કહો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |